________________
વનમાં દાવાનલ લાગ્યો. હંસ પરિવારને ઝાળ લાગતાં તરસ્યાં થયાં હંસ પાણી લેવા ગયો.
હંસલી બંને બચ્ચાઓનું રક્ષણ કરે છે.
આ
-
૧. દાવાનલમાં હંસ પરિવાર બળી ગયો. પાણી લઈ આવતો હંસ પણ બળી ગયો. ૨. મુનિભગવંત પાસેથી હંસની વાત સાંભળતાં ચિત્રસેન કુમાર જાતિસ્મરણ પામ્યો.
પોતાનો પૂર્વભવ જોયો.
ત્રિી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
થી ચંદ્રોખા કાળનો શા
૧૮૮
*