________________
હાલાકિ ગુરુભક્તિથી રે, સુખ સંપ૬ સુવિશાળ; ચિત્રસેન પદ્માવતી રે, વરી શિવવહુ વમળ...સુ. ll૪. ચંદ્રશેખર વિજયે કરી રે, પૂછે પ્રણમી પાય; તે પુણ્યશાળી કુણ થયો રે; કહીયે કરી સુપાય.સુ. //પ સૂરી ભણે આ ભારતમાં રે, નામે કલિંગક દેશ; વસંતપુર પાટણ ધણી રે, છે વીરસેન નરેશ...સુ. કા રત્નમાળા રાણી સતી રે, રૂપવંતી ગુણમાળ; ચિત્રસેન તસ પુત્ર છે રે, દાતા વીર ભાળ.. સુ. શા બુદ્ધિસાગર મંત્રીશ્વર રે, વિનયી નયી મતિવંત; રજકાજ ધુરંધરુ રે, ગુણમાળાનો કત.સુ. રત્નસાર સુત તેહને રે, જ્ઞાયક શાસ્ત્ર અનેક; સુશીલ સત્યગુણે ક્યો રે, ધરતો વિનય વિવેક.સુ. . રાય સચિવ હોય પુત્રને રે, પ્રીતિ રાગ વિશેષ રે; નિરંકુશ તૃપસુત ભમે રે, નગરે ઉભટ વેશ રે.સુ. ૧oll સુપવંતી પુરવારીઓ રે, રંજન કરતો તાસ; ધન આપી ક્રીડા કરે રે લઇ જાયે વનવાસ ...સુ. ૧૧ પ્રજાલોક ભેળાં મળી રે, વિનવતા જઇ રાય; ચિત્રસેન ‘ચિત્રક જિસ્યો રે, દુનિયાને દુઃખદાય સુ. ૧રો પુત્રપરે પાળી પ્રજા રે, સાહિબ ! તમે ધરી નેહ; તુમ સુત ગજ ઉન્માદથી, રહીએ કેણીપટે ગેહ સુ. ૧all. સુણી તૃપ વચન સુધારશે રે, સીટી વિસર્યો તે ચિંતે ના કુળ ઉજળે રે, મશી કૂર્યક સુત એહ સુ. ૧૪ll 'રહીયત ઉદ્વેગે કરી રે, જાય વિદેશ નિદાન; કાયતથી શું કીજીએ રે, જેથી તુટે કાન ...સુ. ૧ull આવ્યો કુંવર 7પ આગળે રે, બેઠો કરી પ્રણામ; બીડાં ત્રણ અવળે મુખે રે, સજા આપે તામ .સુ. /૧છો.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૬૩