________________
ક્રોધે ભર્યો કરે મુનિનો ખગે વાત જ, સા દેખી નિજ બાંધવને મારીયો; મૂશળ છ કપાળે કંતને માર્યો છે. સિંહે તારી ખગે મારી ઘા દીયો;
સાધુ સમાધિ પામી મરી સ્વર્ગે ગયો..જ્ઞાની. ૧પ સૌધર્મ સાગર આય ભવ છેડી જો, ભરાપ્ય થઇને થયો હું કેવલી; સિંહ મરીને પહેલી તકે પહોતો જો, ક્રોધ ભરી ગઇ નારી નરકે વળી;
રત્નપ્રભાએ સાગર આ બિહું મળી..જ્ઞાની. //કો શવિધ વેશ્ન છેત ભેદત પામે જો, પામે રે ઋષિ હત્યા પાપ જ કરી; બીજે ખડે દશમી ઢાળ રસાળ જો, અંતે ક્રોધ કરતાં શ્રીમતી દુઃખ વર્યા;
- શ્રી શુભવીર વયણાં જો નવિ ચિત્ત ધર્યા.જ્ઞાતી. //૧
1 - તેરી કોણ છે ? - વિદ્યાધરને,
ભૂગસુંદરી
-: ઢાળ - ૧૦ :
ભાવાર્થ :
રેવા નદી તરીને કુમાર મોટી અટવીમાં ચાલ્યા જતા હતા. આશ્ચર્યને જોતાં અને સાંભળતાં વટવૃક્ષ નીચે પશુનો મેળો. તેમાં એણિકા - તાપસ કન્યા. પોપટ સાથે કુમાર બેઠા છે.
પોપટ, કન્યાનો અધિકાર કહે છે - કન્યાની વાત કરે છે.
હે રાજકુમાર, તમે સાંભળો! - આ ભરત ક્ષેત્રની મધ્યમાં નર્મદા નામે નદી વહી રહી છે. તે ક્ષેત્રમાં દક્ષિણ કિનારે એક દેવાટવી નામે મોટી અટવી છે. તે અટવીમાં ઘેઘૂર વડલો પોતાની શાખા પ્રશાખા ડાળીઓથી શોભતો હતો. આ વિશાળ વડલા ઉપર જંગલના પંખીડાઓ માળા બાંધી વસતા હતા. તેમાં મોટે ભાગે મેના પોપટ વધારે હતા.
હે કુમાર ! આ જગતમાં જ્ઞાનીનો યોગ દુર્લભ છે. જયારે મૂર્ણ મનુષ્યનાં મિલન ડગલે ડગલે સુલભ છે. તે વડલા ઉપર ઘણા પોપટ રહેતા હતા. તે મધ્યે એક મોટો પોપટ પોતાની સેનાની સાથે માળો બાંધી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૪n.