________________
પુત્રીને
પણ
પણ
ત
સા
મુતિ કેવલ પામ્યા તસ ઉત્સવ કરતા જો, વનપાલક રાયને વાત જણાવતો; કેવલ પામ્યા સ્વામી ! તુમારા તાત જો, સાંભળીને રાજા વંઘ્ન આવતો; સાથે મુજ લાવતો..જ્ઞાની. કો તિણ સમે આવી તમી વિધાધર દોય જો, પૂછતા ભગવન્ ! 'સાકા એણીપરે; ભૃગુતૃપ વિચમે ખેટતે કહે સા કોણ જો ? તે કહે જિત વંદી સમેતશિખર ગિરે; વળતાં તે જાતાં શત્રુંજય ગિરિવરે..જ્ઞાતી. Ill રેવા નદી દક્ષિણકુલ મૃગટોળામાં જો, તારી એક દીઠી યૌવત મદભરી; રે બાળા ! એકાકી રણ કેમ ભટકે જો, મીઠાશે બોલાવી રણમાં ઊતરી; અમતે જોયા તવિ કાંઇ ઉચ્ચરી..જ્ઞાતી. [૫૫ અમ ભયથી પશુઆછું તાઠી જાય જો, અમતે રે જોતાં અદ્રશ્ય થઇ વળી; લહી વિસ્મય આકાશ અમે ચાલત જર્જા, સંશયભર આવતા દીઠા કેવલી; કા એમ પૂછયું જ્ઞાતીને મળી..જ્ઞાતી. ીલ્લા એક સમયમાં જાણે ત્રૈકાલિક ભાવો, તે વળી શું ન જાણે પંડિત બાળતા ? તે આગે શ્યો વાત તણો વિસ્તારો, મા આગે મોસાળ તણી શી યાલતા ? કા એમ પૂછી સંશય ટાળતા..જ્ઞાતી. ||૧૦|| કેવલી ભાખે ખેટ સુણો તે વાત જો, ઉજ્જૈણીપુરી વત્સાભિધ રાજીયો; વર્ધમાન पुत्र શ્રીમતી પુત્રી તાસ જો, જયપુર રાજસુત સિંહ કુંવર તે પરણીયો; વ્યસની જાણી જતકે દેશવટો દીયો..જ્ઞાતી. ||૧૧|| સિંહ શ્રીમતી વસીયાં જઇ એક ગામમે, પ્રેમભર્યા દંપત્તી કાલ ગમાવીએ; શ્રીમતી બાંધવ લહી વૈરાગ્ય વિશાળ જો, જયભૂષણ મુતિ પાસે દીક્ષા લીએ; વિયરે એકાકીએ..જ્ઞાતી. ||૧૨|| માસક્ષમણને પારણે તે વિચરંત જો, શ્રીમતીતે ગેહે ગયા મુતિ ગોયરી; દૂરથી દેખી સા મત ચિંતે એમ જો, મુજ બાંધવ રાજય તજી દીક્ષા વરી; ધૂતારે ધૃત્યો પાખંડે ચિરર્શન ઉત્કંઠિત મન હરખતી જો, તન ભીડી વળગી સા તેહે ભરી; તસ પતિ આવત ચિંતે ચેષ્ટા દેખી જો, ઊભી કોઇ તરતું આલિંગત કરી;
સા
ગીતારથ
થઇ
કરી..જ્ઞાતી. ||૧૩||
તારી
ઋત
ન રહે
રાખી
પાંશરી..જ્ઞાતી. ||૧૪||
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૧૩૯