________________
આવી વસી જતાં નવિ ખીઓ રે લો, માંસ લાવી પચાવે શાક જો; આવી વેશ્યા ભોજન કરતી વહે રે લો, શુક પાપીનો એ ભલો પાક જો. /૧all. સુણી સૂકો ભયે મન ચિંતવે રે લો, જે જાણે તો ણશે એહ છે; બાળ મધ્યે અાદિક ખાવતાં રે લો, સાજ પાંખ સહિત થઇ દેહ જો. ll૧૪ શુક ચિંતે વૈર વાળુ સહી રે લો, કરી બુદ્ધિ પ્રપંચ વિચાર જો; જેમ સિંહને કૂપમાં પાડીયો રે લો, 'શશકે કરી બુદ્ધિ ઉદાર જો. ૧પ યિત ધારીને શુક ઊડી ગયો રે લો, જઇ વિષ્ણુ મંદિર કરે વાસ જો; નિત્ય વેશ્યા તિાં મુજરો કરે રે લો, પછે જાયે નૃપતિ આવાસ જો. વકો
એક તિ વેશ્યા હસ્મિરિ રે લો, કરી નાટક માંગે એમ જો; મુજ વૈકુંઠના સુખ દીજીએ રે લો, મને વૈકુંઠ ઉપર પ્રેમ છે. ||૧ળા. હÍિ રહી શુક ઉધ્યરે રે લો, મુજ વાક્યનો જે વિશ્વાસ જો; જિહ્મ સ્વદેવી સેવા કરે રે લો, તે વૈકુંઠ તુજ શું વાત જો. ૧૮l ભણે વેશ્યા હથિી ન વેગળી રે લો, શિર મુંડાવી હરિ કહે આવ્ય જો; પછી મંત્ર દીયું તે જપો ઘટે રે લો, "હુંઢમાળા ગળે એક રાત જો. 7/૧લી નાય કરી નૃપ આગળે રે લો, કહે જઇશું અમો વૈકુંઠ જો; પછી નાય કરત જ માર્ગ રે લો, ગીત ગાતાં મનોહર વૈકુંઠ જો. //રoll બહુ લોકે વરી ઇહાં આવજો રે લો, તુજ ઠq વૈકુંઠ નિવાસ જો; મંત્ર આપો વડે સા સહું કરું રે લો, સુણી મંત્ર દીયે શુક તાસ જો. ર૧
મંત્ર: ॐ रुंढ मूंड गडबड गोटी मोहोटी;
नारायणाय नमः फुट फुट स्वाहा || લેઇ મંત્ર ઘરે મુંડાવીને રે લો, કરી ક્રિયા હરિને ઘરે આય જો; નમી બંદી કરી હરિપૂજતા રે લો, કહે વૈકુંઠ ચાલો હઢિાય . રશી શુક વૃક્ષે ચઢી તવ બોલીયો રે લો, જેમ સાંભળે બાળ ગોપાળ જો; રે રે મુંડા ! વૈકુંઠ રહ્યું વેગળું રે લો, ગયા વાળને થઇ વિકરાળ છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૧૨