________________
બહરુપિણી વિધા ફોરવતાં રે, રૂપ 'કપિલ લાખ તે કરતાં રે; એક એક ભીલને ચાંચમે લેતા રે ગગને ઉડી તે સવિ જાતાં રે /ગા ભૂતળ ભીલ રહો નહિ કોઇ રે, સાર્થપતિ હરખ્યો તે જોઇ રે; સ્થિર કરી લોકને રાત ગાવે રે, પલ્લીપતિ સહ પંથે જાવે ટે. . સઘળા પંખીએ સંહાર્યા રે, ભીલ્લ શોદિશ ઝાંખરે પડીયા રે; ખંડિત દેહે તિજ ઘર પામે રે પંખી દેખી ધુજા ધામે રે II ત્રીજે ક્તિ કાંતિપુર આવ્યા રે, સાથ સહુ વનમાં ઉતરાવ્યા રે; વિમલસેન યુસ્વામી આવે રે, મુક્તાફલે કુવતે વધાવે રે //holl બોલે બાંધવ અયરિજ કીધુ રે, પુણ્યતણું ફળ પશિલ લીધું રે; કીધો બહુજનને ઉપકાર રે, મારા વહેતો થયો સુખકાર રે ૧૧. એમ કહી તુમ ચઢાવી તેહ રે. બહુ ઉત્સવશું લાવ્યો ગેહ રે; નેહ ધરી કેતા દિત રાખે રે, પલ્લીપતિને કુંવર તે ભાખે રે I/૧રી જે વિતતી આશા રાખો રે, તો તસ્કરપણું દૂર નાખો રે; આપો પાકા તાસ જબાત રે, ફરી ન કરવું એ તોફાન રે //all ઇ જબાત તે તિજ પર જાવે રે, શેઠ રજા લેઇ પંથે સિધાવે રે; રાજા કુંવરની ભકિત કરતાં રે, તિતિ સ્નેહ અધિકો ધરતા રે |૧૪ll શ્રી શુભવીર કુવલ્લુ મેળા રે, કરતા નવ નવ ભોજા ભેળાં રે; ચંદ્રશેખરનો રાસ રસાળ રે, બીજે ખંડે છઠ્ઠી ઢાળ રે. ૧૫
1 - ભીલરુપી અંધકારનો સમૂહ, - બોરડી, ૩ - ધોળા તેતર,
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
10