________________
માંસ તણો 'બંધ એક પડ્યો, કાપતાં નિજ બંધ રે; કુંવર તે લઇ નાસા ધરેજી, માંસ મૃતક દુર્ગધ ટે.સા. ૧all તવ ઊંચુ જોઇ ચિંતવેજી. હૈ હૈ વ્યંતરી કોય રે; છળ કરીને મુજ મારવાજી, ફંદ રચ્યો એ સોય ટે.સા. ૧૪ કુંવર વદે રે પાપિણીજી, જાણ્યું તુજ ચઢિ રે; બંધથી નાખી ભૂતળેજી, હિંસક સુરી અપવિત્ર ટે.સા. /૧૫ ખગ ગ્રહી જબ ઘા દીએજી. નાહી લઇ શરીર રે; ગગને જાતાં કુંવરે ગ્રહોઇ, ખેંચી લીધું તલ ચીર છે .સા. ૧છો સુમંદિર સૂતો જઇજી ચાલ્યો ઉઠી પ્રભાત રે;
જરણા પરણા ઊતરીજી, ચાલ્યો તેણે પરભાત ટે.સા. /૧ળા તિબં એક વાત નિકુંજમાંm, દીઠો જૈન પ્રાસાદ રે; કલ્પતરુ મરભૂમિએજી, દેખી લહે આહલાદ ટે.સા. /૧૮ શાંતિનાથ પ્રભુ દેખીતેજી, વાંધા ધરીય વિવેક રે; ગમંડપ જબ આવીયાજી, તવ દીઠો પર એક ટે .સા. ૧ કુંવર પૂછતાં તે કહેજી, મણિમૂડ બેટ નરેશ રે, તસ સુત હું શંખચૂડ છું જી, ગુરુમુખ સુણી ઉપદેશ ટે.સા. /૨oll યાત્રા જતાં હાં આવીયાજી, ચૈત્ય ઉલ્લંધ્યું અજાણ રે; આકાશમાંથી ભૂમિ પર પડ્યોજી, વિધાની થઇ હાણ રે...સા. રજી. કુંવર કહે શંખચૂડતેજી, વિધા લીયો મુજ પાસ રે; સાધો કહીને વધાવતોજી, વિધા ફરી દેઇ તાસ રે...સા. રશી ખેટ વિમાન રચી કરીજી, કુંવરનો લહી ઉપકાજી રે; વિધા દીધી બહરણિીજી, ઇ ગયો ગિરનારજી ટે.સા. ડો. ચંદ્રશેખરના રસનીજી, એ કહી પાંચમી ઢાળજી રે; "શ્રી શુભવીટ કુંવરે તિહાંજી, સાધી વિધા વિશાળજી રે.સા. ર૪l.
૧ - વજ, ૨ - દાણો, ૩ - ચાડીખોર, ૪ - ટુકડો, ૫ - એ નામની નદી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧eo