________________
-: ઢાળ પાંચમી :(કુંવર ગભારો નજરે દેખતાંજી..એ દેશી.) સાહસિકવંત શિરોમણીજી, બુદ્ધિ વૈર્ય બળ ભૂર હો; ઉધમ પસક્રમ જશ હુવેજી, દૈવ રહે તસ દૂર હો..રે.સા. ll૧ ચંદ્રશેખર કરુણા નિધિજી, દેખી રૂપની રેખ રે; વ્યિ ભૂષણથું રસાદિકેજી. ભાલ તિલક સવિશેષ રે..સા. //રા કુંવર કહે સુણ ! સુરજી, રુક્ત કરે શું કાજ રે ? વનમાં રહી કિમ એકલીજી, નિજ કુલવટ તજી લાજ રે.સા. //all. સા ભાણે સુણ લઘુ બાળકાજી, તુજને કહ્યું શું થાય રે; મતની વાત બાહિર પડેછે. દુઃખ કશું નવિ જાય રે.સા. //૪ બોલે કુંવર લઘુ ગુરુતણુંજી બોલવું એ અસલ રે; શિલા રત્ત અંતર જુઓજી. ગાય વાળે તે ગોવાળ રે.સા. //પ ભંજે "કુલિશ ગિરિ મોટકાઇ, અંકુશ ગજવશીકાર રે; તેજે અધિક તે ગુરુ કહ્યો, દીપ હરે અંધકાર રે,.સા. કોઈ કહે તે તુમ વચને કરીજી, થઇ પરતીજ મુજ સાર રે; પાકે સીંથ ચાંપી લીયોજી. જાણીએ ભટ આકાર રે,.સા. llll વાત સુણો એક માહરીજી, આ નગટે અમ વાસ રે; મુજપતિ નૃપસેવા કરેજી, નિશક્તિ રહેતો પાસ રે.સા. તો શસ્ત્ર મણી તે ભૂપતિજી. સ્થિપણે કદીય ન હોય રે; વાત 'પિશુન મુખ સાંભળીજી, રીસે ચડ્યો નૃપ સોય રે..સા. /લો હુકમ કરી કોટવાળનેજી, શૂલિ ધર્યો મુજ વાહ રે; અશત કરવા નિશિ સોજી, આવી ઇાં ઉત્સાહ રે..સા. //holl ઉચી શૂળી પહોતી નહિજી, હું અબળા બળ રોય રે; મુખ દેખી ભોજન કર્યું છે. ખંધ ચડાવે કોય ટે..સા. ૧૧ ઇચ્છાપૂર્ણ મુજ શિર ચઢોજી, સ્થિર થઇ કરો કહે રાય રે; બંધ ચઢી તવ સા તિહાંજી, કાતીએ કાપી માંસ ખાય રે..સા. /૧રી
લિ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨ ઘોર જારી શા)
૯૯