SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સજન મુક્ત વિધાર્થી, રોગી ને સોપી; ઘરઘસ સંગી લોભિયા, વિરહી ને વિદેશીuસ /ળા એ સત નિદ્રા ત લહે, મેં બીયું રહતે; હમ દુઃખ સબહી વિભાગીયે, હોય તયતા રોતે..મ. Iો બાળ ચોટ વૈધ પ્રાહુણા, નૃપ ધૂર્ત ને વેશ્યા; પરપીડા નહુ જાણતે, હોત બહુત ક્લેશા..પણ. /. નર તિજ સ્વાધીન નારીઓ, પરલલના લોટે; પૂર્ણાટક "સર ન ઇચ્છતો, કાકાકુભ જ બોટે પૂર્ણ. ૧on *કૌશિક Qિસે ન દેખતો, વાયસ તિશિ વેળા; નિશક્તિ કામી અંધ હૈ, કરે નીરસે મેળા...તિશ. ૧૧ એક ક્તિ માતંગી મળી, ગાય ગીત રસાળા; હાવભાવ લટકા કરે, વળી નયતના ચાળા હાવ. /૧ર. દેખી સજા મોહિયો, રુપ કંઠ નિહાળી; જન્મઠાણ નિર્મળ નહિ. વળી વર્ષે કાળી..જન્મ /૧ 'પંકા શંકા તન ધરી, ભણે લોક હજુરી; સૌગંધિક ગુણ દેખકે, લીએ વર કસ્તૂરી.સૌ. ૧૪ તિશિ માતંગી ભોગવી, નૃપ નીચ નિહાળ્યા; લિ વૈરાગ્યે ભેદીયું, મટી મોહકી જવાળા...લિ. ૧પ જૈનમુનિ વનમાં સુણી, ગઇ સખીયો સાથે; સીંચી વયણ સુધાસે, કરી શીતળ નાથે..સીરી. ૧છો દીક્ષા દુષ્કર જૈન કી, હમ નાહિં પલાયા; સંસાર બૂરા છોડકે, હમ યોગ ધરાયા..સંસાર. /૧ળા સમક્તિ મૂળ વત પંચ એ, મેરે દિલમેં છિપાયા; જૈનજ્ઞાન તપ ધ્યાનથી, ઓહિતાણ ઉપાયા..જૈન. ૧૮ યોગીપણે વનવાસમેં પાંચ વર્ષ તે જાતાં; અબ સુતહો તુમ રાજવી, પ્રિયા કંચૂક ખાતાં.અબ. ૧૯ll (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy