________________
ધન્યવાદ
પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિ-વિજ્ઞાન-કસ્તૂર-યશોભદ્ર-શુભંકર સૂરીશ્વરજી મ.સા. ના
પટ્ટધર ગચ્છાધિપતિ સાત્ત્વિક શિરોમણિ પરમ પૂજ્ય શાસનપ્રભાવક આચાર્ય ભગવંત
શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.સા. ના શિષ્ય જેન વિજ્ઞાની પ.પૂ.આ. શ્રી વિજયનંદિઘોષસૂરિજી મ.સા.ની પ્રેરણાથી |
શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, જુના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ એ આ ગ્રંથ-પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધો છે. તે બદલ શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ,
જુના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ, તેના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ તથા કારોબારીના સભ્યોને
ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ.
લિ. ટ્રસ્ટીઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી દોલતનગર, બોરીવલી (પૂર્વ),
મુંબઈ - ૪૦૦ ૦૬૬.