________________
છે
• ૨ જ
8 8 ? ? ? ? ૧ ૦
(૪) ઉપાસકદશાંગ સૂત્રની કથાઓ (૫) નંદીસૂત્ર ની કથાઓ (6) કલ્પસૂત્રની કથાઓ (૭-૮) જૈન સિદ્ધાંતની વાર્તાઓ ભાગ-૧,૨. જેનાગમમાં ભગવતી સૂત્ર મહાન અને માનનીય છે. આગમ કથાનકના સંશોધન દરમ્યાન જીવનલાલજીએ ગોપાલદાસ જીવાભાઈ પટેલ દ્વારા સંપાદિત ભગવતીસૂત્રમાંથી ર૦ કથાઓનું ભાષા પરિવર્તન સાથે સંકલન કર્યું, જેની પરિશિષ્ટ નીચે મુજબ છે.* કથાન. કથાનું નામ
પાનાનં. ખંધકમુનિ તામલી તાપસ ચમરેન્દ્રનો ઉત્પાત ત્રાયશ્વિંશક દેવો શિવરાજ ઋષિ સુદર્શન શેઠ શંખ શ્રાવક જયંતી શ્રાવિકા ઉદાયન રાજા ગંગદત્ત દેવ મંડિત શ્રાવક સોમિલ બ્રાહ્મણ અતિમુક્તક કુમાર કેટલા શિષ્યો સિધ્ધ થશે? ગૌતમને આશ્વાસન મહાકંટક સંગ્રામ દેવાનંદા બ્રાહ્મણી
જમાલી ૧૯ ગોશાલક ૨૦ તુંગીયા નગરીના શ્રાવકો
આ ઉપરાંત તેમના અન્ય પ્રકાશિત ગ્રંથોમાં જંબુસ્વામી ચરિત્ર, નંદીસૂત્રની કથાઓ, જૈન ધર્મના સોળ સતી રત્નો, જૈન ધર્મની શ્રેષ્ઠ સન્નારીઓ, સતી રાજિમતી આદિ કથાનકોનો સમાવેશ થાય છે.
561