________________
૧૭ર
૧૦. રાજકુમાર
૧૧૩ ૧૧. પાંચ જનમની પ્રીત
૧ર૩ ૧ર. એ રાત ને એ પ્રકાશ
૧૩૯ ૧૩. સંતોની ભિક્ષા
૧૪૫ ૧૪. ચારિત્ર ખાંડાની ધારોજી
૧પ૯ ૧૫. નિર્મોહી ગુરૂ ૧૬. રાજા અને યોગી
૧૭૯ ૧૭. ઉદારતા
૧૯૩ ૧૮. કર્મવીર પિતાનો શૂરવીર પુત્ર ર૦૪ ૧૯. સાચી પ્રભુસેવા
૨૦૬ આમાં ‘ન મારે વેર કે દ્વેષ'માં પાર્શ્વનાથ પ્રભુની કથા આપી છે. પદ્મપરાગ”માં શ્રમણ ભગવાન મહાવીરની કથા આપી છે.
આ કથાને જુદા જુદા વિભાગમાં વહેંચી છે. જેમકે વાદળનો અમર રંગ, સૌરભ બિચારી શું કરે?, આપ સમાન બળ નહિ, ત્યાગની ખુમારી, કષ્ટ સહનનો પ્રતાપ, સર્યુ આવા ચમત્કારથી, દુઃખ તો સુખની ખાણ, ક્રોધના કડવા ફળ, આતો આત્માની શીતળતા, સૌને માટે વાત્સલ્ય, નહિ રસ નહિ કસ માત્ર દેહને દાપું, ભક્તિ અને અભક્તિ, મારું કર્યું મેં ભોગવ્યું, મારાં મા-બાપ, અજ્ઞાનના ઉચ્છેદનાર, રાજા હોય કે ભક્ત સૌના કર્યા સૌ ભોગવે, ધર્મ કરે તે મોટો, જ્ઞાની ગૃહસ્થની પણ પ્રશંસા, પરિવ્રાજકનું બહુમાન, ગૌતમ માફી માંગે, કોઈનો તિરસ્કાર ન કરો,
સાત ભવ”ની કથા માં દુર્ગ વિપ્ર અને તેના ચાર સંતાનની કથા છે.
‘દેવ વધે કે પશુ?’ વાર્તામાં મોરાક ગામમાં આશ્રમમાં રોકાયેલા મહાવીર પ્રભુનો પ્રસંગ વર્ણવ્યો છે.
‘નિસ્તારમાં શાલ-મહાશાલમુનિ ની કથા છે. સુવર્ણ કંકણમાં નમિરાજર્ષિની કથા રજુ કરી છે. સાધનાનું સુવર્ણ'માં આર્યકાલકની વાતો છે. પ્રેમ- પાવકની જ્વાળામાં આર્યકાલકની વાતો છે. “જાગૃત-આત્મા’માં વજસ્વામીની કથા સુંદર રીતે અલંકૃત કરી છે. “રાજકુમારની કથામાં નંદીષેણની કથા આલેખી છે.
પાંચ ભવોની પ્રીત'માં બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વ ભવોની કથા વર્ણવી છે. પાંચ ભવોમાં પહેલો જન્મ દાસનો, બીજો મૃગ યુગલનો, ત્રીજો હંસ યુગલ, ચોથો ચંડાલ
556