________________
છે.
૩૬
૪૨
૪૫
આ ઉપરાંત પંડિતજીએ આ પુસ્તકમાં કાકાસાહેબ કાલેલકરનું નિરૂપણ કર્યું છે. આ પુસ્તકનું અનુવાદન કરી પંડિતજીએ ઉપયોગી શબ્દકોશ પુસ્તક પાછળ ઉમેર્યો છે. ભગવાન મહાવીર ની ધર્મકથાઓની પરિશિષ્ટ નીચે મુજબ છે.
પાના નં. ૧. પગ ઊંચો કર્યો ૨. બે સાથે બાંધ્યા ૩. બે ઇંડા ૪. બે કાચબા ૫. શૈલક ઋષિ ૬. તુંબડું ૭. રોહિણી ૮. મલ્લિ ૯. માકંદી ૧૦. ચંદ્રમાં ૧૧. દાવદ્રવના ઝાડ ૧૨. પાણી
૮૭ ૧૩. દેડકો ૧૪. અમાત્ય તે પલિ ૧૫. નંદી ફળ
૧૦૮ ૧૬. અપર કંકાનગરી
૧૧૨ ૧૭. ઘોડાઓ
૧૩૯ ૧૮. સુંસુમાં
૧૪૪ ૧૯. પુતંરિક
૧પ૦ - દ્વિતીય શ્રુત સ્કંધ ૧ કાલી ૧૫૮
આત્મા અનાત્માનો ભેદ જાણ્યા પછી શરીરને અનાસક્તપણે નભાવ્યે જ છૂટકો એ વસ્તુ સાર્થવાહ ધન્ય અને વિજય ચોરવાળી વાર્તામાં અસરકારક રીતે બતાવ્યું છે.
પોતાના વિશ્વાસનું જતન કરવું જોઇએ એ બોધ બે ઇંડાવાળી વાર્તામાં સુંદર રીતે આવ્યો છે.
८४
૯૪
૧૦૧
548