________________
૧૦.જંબૂસ્વામી ચરિત્ર કાવ્ય ૬ પ્રક (સંસ્કૃત) જયશેખરસૂરિ (વિ.સં.૧૪૩૬) ૧૧.જંબૂ સ્વામિચરિત (સંસ્કૃત) રત્નસિંહ શિષ્ય (વિ.સં.૧૫૧૬) ૧૨.જંબૂ સ્વામિચરિત્ર ૧૧સંધિ (સંસ્કૃત) બ્રહ્મજિનદાસ (વિ.સ.૧૫ર૦) ૧૩.જંબૂચરિય (પ્રાકૃત) ભુવન કીર્તિશિષ્ય સકલચન્દ્ર (વિ.સં.૧.ર૦) ૧૪.જંબૂચરિય (પ્રાકૃત) ઉપા.પદ્મસુંદર નાગૌરી (વિ.સં.૧૯ર૬-ર૯). ૧૫.જંબૂસ્વામી ચરિત્ર (સંસ્કૃત) પં.રાજમલ્લ (વિ.સં.૧૬રર). ૧૬.જંબૂસ્વામી ચરિત્ર (સંસ્કૃત) વિદ્યાભૂષણ ભટ્ટારક (વિ.સં.૧૯૫૩) ૧૭.જંબુસ્વામી ચરિત્ર (પ્રાકૃત) જિનવિજય (વિ.સં.૧૭૮૫-૧૮૦૯) ૧૮.જેબૂસ્વામી ચરિત્ર ૭૫૦ ગાથા (પ્રાકૃત) પદ્મસુંદર ૧૯. જંબુસ્વામી ચરિત્ર સકલહર્ષ ર૦.જંબુસ્વામી ચરિત્ર માનસિંહ (પાના નં-૧૫૪,૧૫૫ જૈન કાવ્યસાહિત્ય) ર૧.જંબુસ્વામી ચરિત
ધર્મ
૧૨૬૬ રર.જંબૂસ્વામી ફાગુ
રાજતિલક
૧૪૩૦ ર૩.જંબુસ્વામી સત્યવસ્તુ
અજ્ઞાત
૧૪૩૭ ૨૪.જંબૂસ્વામી વિવાહલુ
હીરાનંદસૂરિ
૧૪૯૫ ૨૫.જંબુસ્વામી રાસ
રત્નસિંહસૂરિ
૧૫૧૬ ર૬.જંબૂ પંચભવ ચોપાઈ
દેપાલ
૧૫૨૨ ર૭.જંબૂસ્વામી રાસ
અજ્ઞાત
૧૫૪૧ ૨૮.જંબૂસ્વામી ચરિત્ર
સત્યતિલક મુનિ
૧૫૭૩ ર૯.જંબુસ્વામી પચંભવવર્ણન ચોપાઇ અજ્ઞાત
૧૫૯૭ ૩૦.જંબુસ્વામી રાસ
લક્ષ્મીસૌભાગ્ય
૧૬૧૫ ૩૧.જંબુસ્વામી રાસ
મલિદાસ
૧૬૧૯ ૩ર.જંબૂકુમાર રાસ
રાજપાળ
૧૬૨૨ ૩૩.જંબૂસ્વામી ચોપાઈ
હીરકલશ
૧૬૩૨ ૩૪.જંબુસ્વામી પંચભવ ચોપાઈ
અજ્ઞાત
૧૬૩૬ ૩૫.જંબૂસ્વામી પંચભવ ચોપાઈ
હેમ સિંહશિ
૧૬૩૮ ૩૬.જંબુસ્વામી સ્વામી ગીત
અજ્ઞાત
૧૬૪૧ ૩૭.જંબુસ્વામી ચોપાઈ
ચેલાઈસર
૧૬૬૦ ૩૮.જંબુસ્વામી રાસ
ઝાંઝણ
૧૬૬૮ ૩૯.જંબુસ્વામી રાસ
ગુણવિજય
૧૬૭૦ ૪૦. જંબુસ્વામી પંચભવ ચોપાઈ ચેલી પ્રભાવતી
૧૬૯૦ ૪૧.જંબૂ સ્વામી ચોપાઈ
ભુવનકીર્તિ ગણિ
૧૬૯૧
449