________________
આવ્યો છે. ચાર જેટલા વૈષ્ણવ ફાગુકાવ્યો પ્રાપ્ત છે. જેમાં શ્રીકૃષ્ણના જીવન પ્રસંગ ભાગવત પુરાણ અનુસાર વર્ણવાયા છે.
અધ્યાત્મિક ફાગુકાવ્યોમાં રૂપક શૈલી છે. તેમાં શુંગારરસનો યત્કિંચિત નિર્દેશ કરી સંયમ-પર્યવસાયી કૃતિઓની રચના કરી છે.
લોકકથા રૂપ ફાગુકાવ્યોમાં કાલ્પનિક કથા લેવાઇ છે, જેમાં મંગલ કલશની વાર્તા પસંદ થઈ છે.
તીર્થ વિશેના ફાગુકાવ્યમાં તીર્થ મહિમા સમજાવ્યો છે. ફાગુકાવ્યનું નામ
રચયિતા
સમય ૧. ઋષભદેવ ફાગુ
લીંબો
૧૬મી સદી ૨. આદિનાથ ફાગુ
જ્ઞાનભૂષણ
૧૬મી સદી ૩. શાંતિનાથ ફાગુ
ભટ્ટારક સકલકીર્તિ ૪. શાંતિનાથ ફાગુ
રત્ન વિજય ૫. રાવણિ પાર્શ્વનાથ ફાગુ પ્રસન્ન ચંદ્રસૂરિ ૬. પાર્શ્વનાથ વંસતવિલાસ સોમકીર્તિ ૭. જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ મેરુ નંદન ૮. પાર્શ્વનાથ ફાગુ
પઘમંદિર ૯. વાસુપૂજ્ય મનોરમ ફાગુ કલ્યાણ
૧૭મી સદી ૧૦. સુજાત પ્રભુ ફાગુ
ન્યાયસાગર ૧૧. રંગતરંગ ફાગુ
શ્રીહેમવિજય
૧૭મી સદી ૧૨. રંગસાગર ફાગુ
રત્નમંડણ ગણિ
૧૫મી સદી ૧૩. નેમિનાથ ફાગુ
કેશવ
૧૮ મી સદી ૧૪. નેમિજિન ફાગુ
ગુણ વિજય
૧૭ મી સદી ૧૫. નેમીપ્પર ફાગુ
વિદ્યાભૂષણ
૧૭ મી સદી ૧૬. નેમિનાથ ફાગુ
રાજશેખર સૂરિ ૧૭. નેમિનાથ ફાગુ
સમુધર ૧૮. નેમિનાથ ફાગુ
સમર ૧૯. રંગસાગર નેમિ ફાગુ સોમસુંદર સૂરિ ર૦. નારી નિરાસ ફાગુ
રત્નમંડણ ગણિ
૧૫મી સદી ર૧. નેમીશ્વર ચરિત ફાગુ માણિક્યસુંદરસૂરિ ૧૫મી સદી ર. વસંતશૃંગાર ફાગુ
અજ્ઞાત
૧૬મી સદી ૨૩. સુરંગાભિધ નેમિ ફાગુ ધનદેવ ગણિ
૧૬મી સદી
435