________________
ત્રીજા પ્રસ્તાવમાં:
સુપાત્રદાનમાં ચંદનબાળા કથા (પા-ર૦૩) દાન માટે ધન્ય કથાનક (પા-ર૧૪), કુરુચંદ્ર કથા (પા-રરર) કૃતપુણ્ય કથા (પા-૨૩૦), રાજપિંડમાટે ભરતચક્રી કથા (પા-૨૩૭) શીલવ્રત માટે શીલવતી કથા (પા-ર૪૮), મૃગાવતી કથા (પા-૨૫૮) તારા કથા (પા-ર૬૬), પતિ ભક્ત જયસુંદરી કથા (પા-૨૭૫) તપસિ રુકમણી કથા (પા-૨૮૫), પ્રદ્યુમ્નશાંબ કથા (પા-૨૯૩) ધર્મયશ ધર્મઘોષ કથા(પા-૩૦૨), લબ્ધિ પ્રગટ કરવા પર વિષ્ણુકુમાર કથા (પા-૩૧૧), ભાવના માટે પ્રસન્નચંદ્ર કથા (પા-૩૨૦), શાલ-મહાશાલ કથા (પા-૩૩૦), ઇલાપુત્ર કથા (પા-૩૩૭), જય-વિજય કથા (પા-૩૪૪)
ચોથા પ્રસ્તાવમાં:
પ્રાણાતિપાત વિરમરણ માટે શિવકુમાર કથા (પા-૩૫૩) મૃષાવાદ વિરમરણ માટે મકરધ્વજ કથા (પા-૩૬૨) અદત્તાદાન વિરમરણ માટે દત્ત-સંખ્યાયન કથા (પા-૩૭૦) પરસ્ત્રીગમન માટે પુરન્દર કથા (પા-૩૭૭) પરિગ્રહ પરિમાણ માટે હરિવિક્રમ કથા (પા-૩૮૮) દિવ્રત માટે સુબધુ કથા (પા-૩૯૫) ભોગોપભોગ વ્રતે જયદ્રથ કથા(પા-૪૦૨) તૃતીય ગુણ વ્રતે પુરુષચંદ્ર કથા (પા-૪૧૩) સામાયિક માટે સાગરચંદ્ર કથા (પા-૪૨૦) દેશાવગાશિક માટે પવનંજય કથા (પા-૪ર૬) પૌષધ માટે રણસૂર કથા (પ-૪૩૩) અતિથિ સંવિભાગ માટે નરદેવ કથા (પા-૪૪૧)
354