________________
૨૨. નેમનાથ ભગવાનનું ચરિત્ર પર્વ-૮મું”
સર્ગ-૧લો નેમનાથ ભગવાન અને રાજીમતીના નવ ભવ
આરણ નામના ૧૧મા દેવલોકમાં ઇંદ્રના સામાનિક
દેવતા અપરાજિત અને પ્રીતિમતિ
શંખ
અને
યશોમતિ
પરમર્ણિક દેવતા
અપરાજિત નામના અનુત્તરવિમાનમાં
છે.
ચિત્રગતિ
નેમ અને રાજુલ
અને
રત્નાવતી
સૌધર્મ દેવલોક
ધનકુમાર
અને ધનવતી
પ્રથમ ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અચળપુર નામે નગરમાં વિક્રમધન રાજા રાજ્ય કરતો હતો. તેને ધારિણી નામની રાણીથી ત્રણ પુત્રોનો જન્મ થાય છે. (૧)ધનકુમાર (ર)ધનદત્ત (૩)ધનદેવ. ધનકુમાર આદિ મોટા થતા ધનકુમારના લગ્ન કુસુમપુર નગરના સિંહરાજા અને વિમળારાણીની પુત્રી ધનવતી સાથે થાય છે. તેમને જયંત નામે પુત્રનો જન્મ થાય છે. પુત્ર મોટો થતાં ધનકુમાર મુનિચંદ્ર મુનિ પાસે દીક્ષા લે છે.
299