________________
યક્ષ:-કુબેર
ચ્યવન કલ્યાણક:-ફાગણ સુદ-૪
જન્મ કલ્યાણક:-માગસર સુદ-૧૧
જન્મ રાશિઃ-મેષ
દીક્ષા કલ્યાણક:-માગસર સુદ-૧૧
દીક્ષા તપઃ-૩ ઉપવાસ
દીક્ષા વૃક્ષ:-અશોક
પારણાનું સ્થળઃ-મિથિલા
સહ દીક્ષિતો:-૩૦૦
કેવલજ્ઞાન નક્ષત્ર:-અશ્વિની
કેવલજ્ઞાન વૃક્ષ:-અશોક
નિર્વાણ કલ્યાણકઃ-ફાગણ સુદ -૧૨
નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
૬૬૮ ચૌદપૂર્વધારી
૨૨૦૦ અવધિજ્ઞાની
૧૭૫૦૦ મન:પર્યવજ્ઞાની
૨૨૦૦ કેવળજ્ઞાની
૨૯૦૦ વૈક્રિય લબ્ધિવાળા
વાદ લબ્ધિવાળા ૧૪૦૦
294
યક્ષિણી:–વૈરુટચા
ચ્યવન નક્ષત્રઃ-અશ્વિની
જન્મ નક્ષત્ર:-અશ્વિની
જન્મ ભૂમિઃ-મિથિલા
દીક્ષા નક્ષત્ર:-અશ્વિની
દીક્ષા શિબિકા:-જયંતી
દીક્ષાભૂમિ:-મિથિલા
પ્રથમ પારણું:-ક્ષીર
કેવલજ્ઞાન કલ્યાણક:-માગસર સુદ-૧૧
કેવલજ્ઞાન તપઃ-૩ ઉપવાસ
કેવલજ્ઞાન ભૂમિઃ-મિથિલા
નિર્વાણ નક્ષત્રઃ-ભરણી
નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર