________________
તીર્થકર જીવન દર્શન
શ્રી શાંતિનાથ માતા:-અચિરા
પિતા:-વિશ્વસેન વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણ:-સુવર્ણ
ઊંચાઈ :-૪૦ ધનુષ્ય લાંછનઃ-મૃગ
ભવ:-૧૨ ગર્ભકાળ:-૯મહિના ને ૬ દિવસ
કુમારકાળ:-૨૫ હજાર વર્ષ રાજ્યકાળ:-૫૦ હજાર વર્ષ
ગૃહસ્થકાળ:-૭૫ હજાર વર્ષ છદ્મસ્થકાળ:-૧ વર્ષ
સંયતકાળ:-૨૫ હજાર વર્ષ જીવનકાળ -૧ લાખ વર્ષ
શાસનકાળ:-ની પલ્યોપમ. પુત્ર/પુત્રી:-૧,૫૦,૦૦,૦૦૦
ગણધર:-૩૬ સાધુ:-૬૨,૦૦૦
સાધ્વીઃ -૬૧,૬૦૦ શ્રાવક:-૧,૯૦,૦૦૦
શ્રાવિકા:-૩,૯૩,૦૦૦ યક્ષ:-ગરુડ
યક્ષિણી -નિર્વાણી ચ્યવન કલ્યાણકા-શ્રાવણ વદ-૭
ચ્યવન નક્ષત્રઃ-ભરણી જન્મ કલ્યાણક -વૈશાખ વદ-૧૩
જન્મ નક્ષત્રઃ-ભરણી જન્મ રાશિ :-મેષ
જન્મ ભૂમિ -હસ્તિનાપુર દીક્ષા કલ્યાણક-વૈશાખ વદ-૧૪
દીક્ષા નક્ષત્રઃ-ભરણી દીક્ષા તપઃ- ઉપવાસ
દીક્ષા શિબિકા:-સર્જાથા દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિ:-હસ્તિનાપુર પારણાનું સ્થળ:-મંદિરપુર
પ્રથમ પારણું:-ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણક-પોષ સુદ-૯ કેવલજ્ઞાન નક્ષત્ર:-ભરણી
કેવલજ્ઞાન તપ - ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-નંદી
કેવલજ્ઞાન ભૂમિ:-હસ્તિનાપુર નિર્વાણ કલ્યાણકઃ-વૈશાખ વદ-૧૩ નિર્વાણ નક્ષત્રઃ-ભરણી નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિ:-સમેતશિખર
૮૦૦ ચૌદપૂર્વધારી ૩૦૦૦ અવધિજ્ઞાની ૪૦૦૦ મન:પર્યવજ્ઞાની ૪૩૦૦ કેવળજ્ઞાની ૬૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૨૪૦૦ વાદ લબ્ધિવાળા
285