________________
માતા:-સુયશા વંશ:-ઇક્ષ્વાકુ
વર્ણ:-સુવર્ણ લાંછનઃ-સ્પેન
ગર્ભકાળઃ-૯મહિના ને ૬ દિવસ રાજ્યકાળ:-૧૫ લાખ વર્ષ
છદ્મસ્થકાળ:-૩ વર્ષ
જીવનકાળ:-૩૦ લાખ વર્ષ
પુત્ર/પુત્રીઃ-૮૮ પુત્ર
સાધુઃ-૬૬,૦૦૦
શ્રાવક:-૨,૦૬,૦૦૦
યક્ષ:-પાતાલ
ચ્યવન કલ્યાણક:-અષાઢ વદ-૭ જન્મ કલ્યાણક:-ચૈત્ર વદ-૧૩ જન્મ રાશિઃ-મીન
દીક્ષા કલ્યાણક:-ચૈત્ર વદ-૧૪
દીક્ષા તપઃ-૨ ઉપવાસ
દીક્ષા વૃક્ષ:-અશોક પારણાનું સ્થળ:-વર્ધમાન નગર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન નક્ષત્ર:-રેવતી
કેવલજ્ઞાન વૃક્ષ:-અશ્વત્થ
નિર્વાણ કલ્યાણક:-ચૈત્ર સુદ -૫ નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
૯૦૦ ચૌદ પૂર્વધારી
૪૩૦૦ અવધિજ્ઞાની
૪૫૦૦ મન:પર્યયજ્ઞાની
૫૦૦૦ કેવળજ્ઞાની
૮૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા
૩૨૦૦ વાદ લબ્ધિવાળા
તીર્થંકર જીવન દર્શન
શ્રી અનંતનાથ
પિતા:-સિંહસેન
ગોત્ર:-કાશ્યપ
ઊંચાઇ:-૫૦ ધનુષ્ય
ભવઃ-૩
કુમારકાળ:-૭.૫ લાખ વર્ષ
ગૃહસ્થકાળઃ-૨૨ લાખ ૫૦ હજાર વર્ષ
સંચતકાળ:-૭.૫ લાખ વર્ષ
શાસનકાળઃ-૪ સાગરોપમ
ગણધર:-૫૦
સાધ્વીઃ-૬૨,૦૦૦ શ્રાવિકા:-૪,૧૪,૦૦૦
યક્ષિણી :-અંકુશા
ચ્યવન નક્ષત્ર:-રેવતી
જન્મ નક્ષત્ર:-રેવતી
જન્મ ભૂમિ:-અયોઘ્યા
દીક્ષા નક્ષત્ર:-રેવતી
દીક્ષા શિબિકા:-સાગરદત્તા દીક્ષાભૂમિ:-અયોધ્યા પ્રથમ પારણું:-ક્ષીર કેવલજ્ઞાન કલ્યાણક:-ચૈત્ર વદ-૧૪
કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ
280
કેવલજ્ઞાન ભૂમિઃ-અયોધ્યા નિર્વાણ નક્ષત્ર:-રેવતી
નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર