SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ માતા:-લક્ષ્મણા વંશ:-ઇક્ષ્વાકુ વર્ણઃ-શ્વેત લાંછન:-ચંદ્ર ગર્ભકાળ:-૯મહિનાને ૭ દિવસ રાજ્યકાળ:-૨૪પૂર્વાંગ અધિક ૬.પલાખ પૂર્વ છદ્મસ્થકાળઃ-૩ મહિના જીવનકાળ:-૧૦લાખ પૂર્વ પુત્ર/પુત્રીઃ-૧૦/ ૮ સાધુઃ-૨,૫૦,૦૦૦ શ્રાવક:-૨,૫૦,૦૦૦ ચક્ષ:-વિજય તીર્થંકર જીવન દર્શન શ્રી ચંદ્રપ્રભ સ્વામી ચ્યવન કલ્યાણક:-ફાગણ વદ-૫ જન્મ કલ્યાણક:-માગસર વદ-૧૨ જન્મ રાશિઃ-વૃશ્ચિક દીક્ષા કલ્યાણક:-માગસર વદ-૧૩ દીક્ષા તપઃ-૨ ઉપવાસ દીક્ષા વૃક્ષ:-નાગ પારણાનું સ્થળઃ-પદ્મખંડ સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-અનુરાધા કેવલજ્ઞાન વૃક્ષઃ- પુન્નાગ નિર્વાણ કલ્યાણક:-શ્રાવણ વદ-૭ નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ ૧૪પૂર્વી ૨૦૦૦ અવધિજ્ઞાની ૮૦૦૦ મન:પર્યવજ્ઞાની ૮૦૦૦ કેવળજ્ઞાની ૧૦,૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૧૪,૦૦૦ વાદ લબ્ધિવાળા ૭૬૦૦ પિતાઃ-મહસેન ગોત્ર:-કાશ્યપ ઊંચાઇ:-૧૫૦ ધનુષ્ય ભવઃ-૮ કુમારકાળઃ-૨.૫ લાખ પૂર્વ ગૃહસ્થકાળઃ-૯ લાખ પૂર્વ અને ૨૪ પૂર્વાંગ સંચતકાળ:-૨૪પૂર્વાંગ ઓછા ૧લાખપૂર્વ શાસનકાળ:-૯૦ કોટી સાગરોપમ ગણધર:-૯૩ (દત્ત વિગેરે) સાધ્વી:-૩,૮૦,૦૦૦ શ્રાવિકા:-૪,૯૧,૦૦૦ યક્ષિણી:-ભૃકુટિ ચ્યવન નક્ષત્ર:-અનુરાધા જન્મ નક્ષત્ર:-અનુરાધા જન્મ ભૂમિઃ-ચન્દ્રપુરી દીક્ષા નક્ષત્ર:-અનુરાધા દીક્ષા શિબિકા:-મનોરમા દીક્ષાભૂમિ:-ચન્દ્રપુરી પ્રથમ પારણુંઃ-ક્ષીર કેવલજ્ઞાન કલ્યાણક:-મહા વદ-૭ કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન ભૂમિ:-ચન્દ્રપુરી નિર્વાણ નક્ષત્રઃ-શ્રવણ નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર 268
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy