________________
તીર્થકર જીવન દર્શન
શ્રી સુપાર્શ્વનાથ માતા:-પૃથ્વી
પિતા:-પ્રતિષ્ઠસેના વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણ-સુવર્ણ
ઊંચાઈ:-ર૦૦ ધનુષ્ય લાંછન -સ્વસ્તિક
ભવ:-૩ ગર્ભકાળ:-૯મહિના ને ૧૯ દિવસ
કુમારકાળ:-પ લાખ પૂર્વ રાજ્યકાળ:-ર૦પૂર્વાગ અધિક
ગૃહસ્થકાળ:-૧૯ લાખ પૂર્વ અને ર૦ ૧૪લાખ પૂર્વ
પૂર્વાગ છદ્મસ્થકાળ:-૯ મહિના
સંયતકાળ:-ર૦પૂર્વાગ ઓછા ૧લાખ પૂર્વ જીવનકાળ-ર૦લાખ પૂર્વ
શાસનકાળ:-૯૦૦ કોટી સાગરોપમ પુત્ર/પુત્રી:-૧૭ પુત્ર
ગણધર:-૯૫ (વિદર્ભ વિગેરે) સાધુ:-૩,૦૦,૦૦૦
સાધ્વીઃ -૪,૩૦,૦૦૦ શ્રાવક:-૨,૫૭,૦૦૦
શ્રાવિકા -૪,૯૩,૦૦૦ યક્ષ:-માતંગ
યક્ષિણી:-શાન્તા ચ્યવન કલ્યાણક-શ્રાવણ વદ-૮
ચ્યવન નક્ષત્રઃ-અનુરાધા જન્મ કલ્યાણક:-જેઠ સુદ-૧૨
જન્મ નક્ષત્રઃ-વિશાખા જન્મ રાશિ:-તુલા
જન્મ ભૂમિડ-વારાણસી દીક્ષા કલ્યાણક-જેઠ સુદ-૧૩
દીક્ષા નક્ષત્રઃ-વિશાખા દીક્ષા તપ-ર ઉપવાસ
દીક્ષા શિબિકા -મનોહરા દીક્ષા વૃક્ષ:-સરિસ
દીક્ષાભૂમિડ-વારાણસી પારણાનું સ્થળ:-પાટલીખંડ
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણકા-મહા વદ-૬ કેવલજ્ઞાન નક્ષત્ર:-વિશાખા
કેવલજ્ઞાન તપઃ-ર ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:- શિરિષ
કેવલજ્ઞાન ભૂમિડ-વારાણસી નિર્વાણ કલ્યાણક:-મહા વદ-૭
નિર્વાણ નક્ષત્રઃ-મૂલ નિર્વાણ તપ:-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિ:-સમેતશિખર ચૌદ પૂર્વધર ૧૦૪૫૦ અવધિજ્ઞાની ૯૦૦૦ મન:પર્યવજ્ઞાની ૯૧૫૦ કેવળજ્ઞાની ૧૧૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૧૫૩૦૦ વાદ લબ્ધિવાળા ૮૪૦૦
266