SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ માતા:-સુસીમા વંશ:-ઇક્ષ્વાકુ વર્ણઃ-લાલ લાંછન:-કમલ ગર્ભકાળ:-૯મહિનાને સાડાસાત દિવસ રાજ્યકાળઃ-૧૬પૂર્વાંગ અધિક ૨૧.પલાખ પૂર્વ છદ્મસ્થકાળ:-૬ મહિના જીવનકાળ:-૩૦લાખ પૂર્વ પુત્ર/પુત્રીઃ-૧૩ પુત્ર સાધુઃ-૩,૩૦,૦૦૦ શ્રાવક:-૨,૭૬,૦૦૦ તીર્થંકર જીવન દર્શન શ્રી પદ્મપ્રભ સ્વામી યક્ષ:-કમલ ચ્યવન કલ્યાણકઃ-પોષવદ-૬ જન્મ કલ્યાણક:-આસોવદ-૧૨ જન્મ રાશિઃ-કન્યા દીક્ષા કલ્યાણક:-આસોવદ-૧૩ દીક્ષા તપઃ-૨ ઉપવાસ દીક્ષા વૃક્ષ:-છત્ર પારણાનું સ્થળ:-બ્રહ્મસ્થળ સહ દીક્ષિતો -૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-ચિત્રા કેવલજ્ઞાન વૃક્ષ:- પ્રિયંગુ (વટ) નિર્વાણ કલ્યાણક:-કારતકવદ-૧૧ નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ ચૌદ પૂર્વધારી ૨૨૦૦ અવધિજ્ઞાની ૧૦,૦૦૦ મન:પર્યવજ્ઞાની ૧૦,૦૦૦ કેવળજ્ઞાની ૧૨,૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૧૬,૧૦૮ વાદ લબ્ધિવાળા ૯,૬૦૦ પિતા:-ધર ગોત્ર:-કાશ્યપ ઊંચાઇ:-૨૫૦ ધનુષ્ય ભવઃ-૩ કુમારકાળઃ-૭.પલાખ પૂર્વ ગૃહસ્થકાળઃ-૨૯ લાખ પૂર્વ અને ૧૨ પૂર્વાગ 264 સંચતકાળઃ-૧૬પૂર્વાંગ ઓછા ૧લાખપૂર્વ શાસનકાળ:-૯ હજાર કોટી સાગ ગણધર:-૧૦૭ સાધ્વીઃ-૪,૨૦,૦૦૦ શ્રાવિકા:-૫,૦૫,૦૦૦ યક્ષિણીઃ-શ્યામા ચ્યવન નક્ષત્ર:-ચિત્રા જન્મ નક્ષત્ર:-ચિત્રા જન્મ ભૂમિ:-કૌશાંબી દીક્ષા નક્ષત્ર:-ચિત્રા દીક્ષા શિબિકા:-અયોધ્યા દીક્ષાભૂમિ:-કૌશાંબી પ્રથમ પારણું:-ક્ષીર કેવલજ્ઞાન કલ્યાણક:-ચૈત્રસુદ-૧૫ કેવલજ્ઞાન તપઃ-૧ ઉપવાસ કેવલજ્ઞાન ભૂમિઃ-કૌશાંબી નિર્વાણ નક્ષત્ર:-ચિત્રા નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy