________________
આદીશ્વર દાદા
જન્મ ફાગણ વદ આઠમ, ઉતરાષાઢા નક્ષત્ર, ધનરાશિ.
/
ચં ૯ ૧૦ X - સૂ ૧૧ બુ
૭ ૮ રાX શ ૫
મંગળ-સ્વગૃહી શુક્ર ઉચ્ચનો સૂર્ય, શનિ, શુક્ર, ગુરુનો સ્વરાશિ પરિવર્તન યોગ તથા ચંદ્ર કેતુનો ઉચ્ચ રાશિ અને ચંદ્ર રાહુનો નીચ રાશિ પરિવર્તન યોગ છે. ચંદ્ર અને રાહુના નીચ ભંગ રાજયોગ છે. નવેય ગ્રહો પરિવર્તનના કારણે ઉચ્ચ સ્વગૃહી બને છે. ચતુરયોગ અને પરસ્પર કારકત્વ યોગ થાય છે. પત્નીયોગ, તપયોગ, પૌત્રયોગ, પારણાયોગ, માતાયોગ, વંશાનુવંશ યોગ હતા."
- શ્રી આદિનાથ ભગવાનનું જીવન દર્શન માતા:મરુદેવા
કુમારકાળ ૨૦લાખ પૂર્વ પિતા નાભિરાજા
ગૃહસ્થ કાળ ૮૩લાખ પૂર્વ વંશ ઈક્વાકુ
સંયતકાળ:૧લાખ પૂર્વ ગોત્ર કશ્યપ
ગણધર:૮૪ વર્ણ સુવર્ણ
સાધુ:૮૪૦૦૦ ઊંચાઈઃ૫૦૦ ધનુષ
સાધ્વી:૩,૦૦,૦૦૦ લાંછન:વૃષભ
શ્રાવક:૩,૦૫,૦૦૦ ગર્ભકાળ ૯ મહિનાને ૪ દિવસ
શ્રાવિકા ૫,૫૪,૦૦૦ રાજ્યકાળ ૬૩લાખ પૂર્વ
યક્ષ ગોમુખ
245