________________
૩) સૌધર્મ દેવલોક ૪) મહાવિદેહમાં મહાબલ રાજા ૫) લલિતાંગ કુમાર (દેવ) ૬) વજજંઘ રાજા ૭) યુગલિક ૮) સૌધર્મ દેવલોક ૯) જીવાનંદ વૈદ્ય ૧૦) અશ્રુત દેવલોક ૧૧) મહાવિદેહમાં વજનાભ ૧૨) સવાર્થસિધ્ધ વિમાનમાં દેવ ૧૩) ઝાષભદેવ ભગવાન ઋષભદેવ અને શ્રેયાંસકુમારના ૯ ભવ (૧) લલિતાંગ દેવ: સ્વયંપ્રભાદેવી (૨) વજબંઘ રાજા શ્રીમતી રાણી (૩) યુગલિક યુગલિની (૪) સૌધર્મ દેવલોક બન્ને દેવ (૫) જીવાનંદ વૈદ્યઃ કેશવ (૬) અય્યત દેવલોક બંને દેવ (૭) વજનાભ ચક્રીઃ સારથી (૮) સવાર્થસિધ્ધ વિમાનમાં સાથે (૯) ભગવાન ઋષભદેવ : શ્રેયાંસકુમાર
244