________________
કુગ્રહનો ત્યાગ : વિમલની કથા માધ્યસ્થગુણ : નારાયણની કથા
ભાગ-રની પરિશિષ્ટ
સામર્થ્ય વિશે સમરદત્તનું કથાનક ધર્માર્થિતા વિશે સુંદરનું કથાનક
આલોચક શક્તિ સંબંધી ધર્મદેવનું કથાનક
ઉપાસના વિચાર વિશે વિજયદેવનું કથાનક
ઉપશાંત ગુણ વિશે સુદત્તનું કથાનક
દક્ષતા ગુણ વિશે સુરશેખરનું કથાનક
દાક્ષિણ્ય ગુણ વિશે ભવદેવનું કથાનક
ધૈર્ય ગુણ વિશે મહેન્દ્ર રાજાનું કથાનક ગાંભીર્ય ગુણ વિશે વિજયાચાર્યનું કથાનક
પાંચ ઇન્દ્રિયોના જપ સંબંધી સુયશ શ્રેષ્ઠી અને તેના પુત્રનું કથાનક
પેશુન્ય સંબંધી ધનપાલ અને લાલચંદ્રનુ કથાનક પરોપકાર વિશે ભરત રાજાનું કથાનક
(૨૭૫-૨૮૮)
(૨૮૯-૩૦૦)
196
(૨૧)
(૨૨)
(૨૩)
(૨૪)
(૨૫)
(૨૬)
(૨૭)
(૨૮)
(૨૯)
(૩૦)
(૩૧)
(૩૨)
(૩૩)
વિજય વિશે સુલસનું કથાનક
આમ, બીજા ભાગમાં સમ્યક્ત્વના એકવીશથી તેત્રીશ ગુણો, પાંચ અણુવ્રત સંબંધી પાંચ મળી કુલ અઢાર રસિક કથાઓનો અનુવાદ છે.
વિક્રમ સંવત ૧૧૦૮
કથાકોષ પ્રકરણઃ- આ કૃતિ મૂળ અને વૃત્તિ બંને રૂપમાં છે. મૂળમાં કેવળ ૩૦ ગાથાઓ છે. આ ગાથાઓનો ઉલ્લેખ છે તે જ કથાઓ પ્રાકૃત વૃત્તિના રૂપમાં ગદ્યમાં વિસ્તારથી આપવામાં આવી છે. તેમાં મુખ્ય કથાઓ ૩૬ અને ૪-૫ અવાન્તર કથાઓ છે. અહીં કથાકારે નવીન શૈલીમાં નવીનરૂપમાં કથા રજૂ કરી છે.
પ્રારંભની સાત કથાઓમાં જિનપૂજાનું ફળ, ૮મીમાં જિનસ્તુતિનું ફળ, ૯મીમાં