SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ.હેલન.એમ.જોહન્સને ત્રિષષ્ટિના ૧૦૫ર્વનું અંગ્રેજી (અમેરિકન વિદુષી) કર્યું છે. જેમાં ૭માં પર્વમાં જૈન રામાયણનો ઉલ્લેખ છે. રામચંદ્રસૂરિ રાઘવાળ્યુદય, રઘુવિલાસ શ્રી જૈન તપાગચ્છના ૧૭મી સદી રામચરિત મુનિ દેવવિજયજી કૃતસંસ્કૃત ગદ્યમાં) આનંદસાગરસૂરિ સં.૧૯૭૦ મૂળ પઉમચરિયું (પ્ર.પ્રકાશ) લાલચંદ્ર ભગવાન ગાંધી સં.ર૦૦૭ જૈન સત્યપ્રકાશ માસિક (વર્ષ-૧૭ અંક-૧) અમદાવાદમાં જૈન રામાયણનો લેખ શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય સં.૧૯૯રમાં પઉમચરિયું ગ્રંથ પર લેખ આપેલ છે. (આત્માનંદ જન્મશતાબિકા સ્મારક ગ્રંથમાં છે.) આજે જે એમ.બી.એ., એજીન્યરીંગ, સી.એ. વગેરે જેવી ડીગ્રીની જરૂર પડતી. જ્યારે રામાયણમાં વગર ડીગ્રીએ અને ટેકનોલોજીએ મેનેજમેન્ટ થતું અને આદર્શ જીવન બનતું દેખાય ત્યારે રામાયણ વિકટ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ જીવનનું માર્ગદર્શન પુરું પાડે છે. મુનિસુવ્રતસવામીના સમયમાં બનેલી આ ઘટના ગણધરો દ્વારા ગૂંથાઈ અને મધ્યકાલીન યુગમાં નીચેના ગ્રંથો લખાયા અને પ્રચલિત થયાં જેમાં રામાયણનો ઉલ્લેખ છે. વિમલસૂરિ ૧૯૯૫ વર્ષ પૂર્વે વી.સં.૫૩૦ પઉમચરિયું (સૌથી પ્રખ્યાત) ક.સ.હેમચંદ્રાચાર્ય ૯૦૦ વર્ષ પૂર્વે ૧૨મો સૈકો ત્રિષષ્ટિ શલાકા પુરુષ (૭મું પર્વ) પ.પૂ.સંઘદાસગણિ મ.સા. વિ.સં.૭૩૨(૮મી સદી) વસુદેવહિંડી (સૌથી પ્રાચીન) પ.પૂ.ગુણભદ્ર મ.સા. ઇ.સ.૯મી સદી ઉત્તરપુરાણ(પર્વ ૬૮) પ.પૂ.ભદ્રેશ્વર મ.સા. ૧૧મો સેકો કથાવલિ પ.પૂ.રવિસેન મ.સા. ઇ.સ.૬૭૮ પદ્મપુરાણ પ.પૂ.સ્વયંભૂ મ.સા. ૮મી સદી મહાપુરાણ 139
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy