________________
સમર્પણ
વિક્રમની વીસમી સદીના જ્યોતિર્ધર, કાપરડાજી, શેરીમા, કદંબગિરિ આદિ અનેક તીર્થોના ઉદ્ધારક, પ્રાચીન ગ્રંથોદ્ધારક, યુગપ્રધાન, જીવદયાના મહાન જ્યોતિર્ધર, પરમોપકારી સુગૃહીતનામધેય પ્રાતઃસ્મરણીય નૈષ્ઠિક બ્રહ્મચર્યના તેજપૂંજ શાસનસમ્રાટ મૂરિયચક્રવર્તી તપાગચ્છાધિપતિ બાલબ્રહ્મચારી
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત
શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેમના સમુદાયના પંચમહાવ્રતધારી સાધ્વી પદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે.
તેઓશ્રીના પવિત્ર ચરણ કમળમાં
સાદર સમર્પણ
- સા. વૃષ્ટિયશાશ્રીજી