________________
(૫) અન્ય ભાષામાં
(તેલુગ) રચિત શ્રાવકાચાર સાર' હસ્તપ્રતનો નમૂનો.
નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી આચાર્ય રચિત શ્રાવકાચાર સાર’ મૂળગ્રંથનું કન્નડ અનુવાદ તેલુગુ લિપિમાં આલેખાયેલ તાડપત્રીય ગ્રંથના એક શ્રીતાલ પત્ર નો નમુનો.
આ તાડપત્રીય ગ્રંથ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર- કોબાગુજરાતમાં સુરક્ષીત છે.
કરવા