________________
આપે છે કે, આ કાળમાં પૃથ્વી, પાણી અને અગ્નિમાંથી તેજ ઘટી ગયું છે તો પણ તેનાથી કાર્ય સિદ્ધ થાય છે. કેમ કે ઘઉંની જગ્યાએ ચોખા ઊગતાં નથી. દુપ્પસહસૂરિ આચાર્ય સુધી જિનશાસન રહેશે. માટે પ્રવચન (શાસ્ત્રની વાણી સાંભળ્યા) વગર રહેવું નહિ અને તેનો આધાર મુનિઓ જ છે.
ઢાલ | ૩૦ || દેસી. ધ્યન દયન સેતુજ ગીરવર // શ્રીઅનુંયુગદુઆરહા, ભાખી છઈ મોહોંપોત રે / કુશ કાર્ણિ તિ પરહરી, હોસઈ કિમ અદ્યુત રે //૪0.// શ્રી અનુયુગદ્રુઆરહ / આંચલી ચોથ પજુસણ તઈ તજઉ પાંચમહૂઁ બહુ પ્રેમ રે / પડીકમણે છઠ આવતા, કહઈ કિંમ હોસઈ ખેમ રે //૪૧ // શ્રીઅનુ. ચઉદશ પાખી પરહરી, પૂન્યમત્સ્ય બહુ રંગ રે / કુમતિ પડ્યા નર કેટલા, નવિ પેખઈ શ્રી સુગડાંગ રે // ૪૧ // શ્રીઅનુ. ચઉદશ પાખી ચીતવો, પેખો પાખી સુત્ર રે /. કલપસુત્રમ્હાં એહનો, આપ્યું તુઝ ઊત્ર રે //૪// શ્રીઅનુ.
અદિક માસ નવી માંનીઈ મલ મહીનો તસ નામ રે | બંબ પત્રીષ્ઠી મુનીતણાં, દિન દૂજઈ હોઇ કાંમ રે //૪૩ // શ્રી અનુ. વલતો વાદી બોલીઓ, એણઈ માસએ છઈ પૂણ્ય પાપ રે / સકલ કાજ નર કીજીઈ, કહો મુરિખ કાં ઉથાપ રે //૪૪ / સુવિહીત કહઈ તું સાભલે, મ કરીશ આપ સંતાપ રે / નીત કર્ણ તો કીજીઈ દાન શીલ તપ આપ રે //૪૫ // શ્રી અનુ. પૂર્ષ નપસક તેહથી, ચાલઈ ઘરનું સુત્ર રે / સકલ કાજ નર તે કરઈ, કઈ કિમ હોસઈ પૂત્ર રે //૪૬ // શ્રી શ્રાવણ ચોમાસુ તુ કરઇ, આલુઈ ચોમાસ રે | એક માસ તુઝ કિહા ગયું, બોલે જ મતિ ખાસ રે // ૪૭ // શ્રી ચોથિ પરજુસણ તિ તન્વે, પાંચમસ્ય બહુ પ્રેમ રે / પડીકમાઈ છઠિ આવતાં, કહઇ કિમ હોસઈ ખેમ રે // ૪૮ // શ્રી પંચ કલ્યાણિક વીરના, મ ધરો મનિ સંદેહ રે | મુઢ મતિ પટ થાપતા, કુપિ પડી નર તેહ રે //૪૯ // શ્રી. સુધુ શમીત રાખીઇ, જિનવચના પરિમાણ રે / શ્રેણિકરાય સંભારીઇ, સિર વહી જિનવર આણિ રે //૫૦ // શ્રી