________________
એહ વચન જેણઈ નવી સદહ્યું મુઢમતી તેણઈ કાંઈ નવિ લહ્યું / નીસચઈ સમકત તેહનું ગયું, મીછાદુકડ દઇતો રહ્યું //૧ // જિનથી જે ઊફરાટાં થયાં, સો નર કેતા નરગિં ગયા / કુમત તણઈ જે રોગિં ગ્રહ્યા, પાપ પૂમ તે નર વહ્યાં //ર // iણી નઈ ઊથાપઈ જેહ, અનંત દૂખ નર પાંમાં તેહ / ભોગવતાં નવિ આવઈ છે સુખ કિમ પામઈ તેહની દેહ //૩ // એક દરસણમ્હાં પાડ્યું ભેદ, તેણઈ ઊથાપ્યા જિનના વેદ | વિરવચન હઈઇ નહિ , સમકીત બાલી લ્યાહલો કર્યું //૪ // જિન વયા નિં કરઈ અસાર, આપ વચન થાઈ નીરધાર / મતિ મતી દીસઈ એ આચાર, કહો પંથી કિમ પાંમઇ પાર //પ // એક જિનપ્રતિમા સાથિં દ્વેષ, મુનીવરના ઊથાપ્યા વેષ / યોગ ઊપધાન નષેધઇ માલ, પડઈ નીગોદિ અંનતો કાલ //૬ // રાજAષ્ણી તે ન જઈ સુત્ર, તો તાહરૂ કિમ રહઈ ઘર સુત્ર / સુરીઆ દેવિ પૂજા કરી, કોણ કાર્ણ કઇ દ્વિ પરહરી //છી દ્વપદીનો વલી જે અદીકાર, છઠિ અંગિં સોય વીચાર | નમોથણું જિનભુવનિ કહ્યું, કુમત રોગઈ નવી સદધું //૮ // સુત્ર સીધાંત પેખો ભગવતી, જંઘા વિદ્યા ચાર્ણ યતી / નંદિસ્વર મેર પરબતિ જય, જિનપ્રતિમાના વંદઈ પાય //૯ // વંદી પાય નિં પાછા ફરઈ, અહી જિનપ્રતિમા વંદન કરઈ | એ અખેર માનિ તે સુખી, નવી માંની તે થાસઈ દૂખી //10 // જિન પ્રતિમા જિનસર્ખ કહી, સુત્ર ઉવાઈ ન સહી / અંબઇનો વલી જે અધીકાર, અનિં દેવ ગુરૂ નહી નીરધાર //૧૧// પંચમ અંગિં એ અધીકાર, ગણિ સર્ણ માહિલ્ય એક સાર | અરીહંત ચઉઇત સાધનું સર્ણ, કરિ ન લહઈ ચમરદો મર્ણ //૧ર// તવ હસ મતનો બોલ્યુ મર્મ, દયા વિનાં નવી દીસઈ ધર્મ / જિન પૂજતાં હંશા હોય, પાર્ષેિ મોક્ષ ન પોહોતા કોય //૧૩ //
સુવિહિત કહિ મતિ તાહરી ગઈ, નદી ઊતરવિ જિનવરિ કહી / કુંણ કાર્ણિ કહઈ તિ સદહી, બોલી ત્યા તાહારી કિમ રહી //૧૪ //