SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અસર્ણ ભાવના નર એમ ભાવઈ, નહી મુઝ કોય સખાઈ | માત-પિતા કેતા નિં ભગની, કો નવી રાખઈ ભાઈ /૧૦ // ગુણ. ધ્યાન ધરો તો ઋષભદેવનું, અવર સહુ જંજાલો /. જિનના સર્ણ વિનાં નવી છુટઈ, સૂરપતિ કો ભુપાલો //૧૧ // ગુણ. સંસારની તે ભાવઈ ભાવના, જગિ દીસઈ જંજલો / એક નીધન નિ એક ધનવંતા ચાકર નિ ભુપાલો //૧૨ // ગુણ. એક મંદિર બહુ બાલક દીસઈ, એક ઘરિ નહિ સંતાનો /. એક મંદિર બહુ રૂદન કરતા, એક મંદિર બહુ ગાંનો //૧૩ // ગુણ. એકત્વ ભાવના મુની એમ ભાવઈ નહી મુઝ કોય સંધાંતો / આવ્યો એકલો જઈશ એકલો, એ જગમાંહા વીખ્યાતો //૧૪ // ગુણ. અનત્વ ભાવના કહીઈ પાંચમી, તેહનો એહ વીચારે / જીવ અનિં એ કાયા જજૂઈ કાંઈ નવી દીસઈ સારો /૧૫ // ગુણ. જીવ મુકી જાશઈ કાયાનિ, કાયા કેડય ન જયુ / તુમ્યુની ગણી નિં સહુ પોષો, ફોકટ ભારે થાય /૧૬ // ગુણ. અમ્યુચ ભાવના ભેદ કહુ છુ, સુણયો સહુએ સુજાણો / દેહી સદા એ છઈ દૂરગંધી, મ કરો કોય વખાંણો //૧૭ // ગુણ. આશ્રવ ભાવના ભેદ ભણી જઈ જેણઈ આવઈ બહુ પાપો / માહો મુનીવર તે વેગી નીવારઈ ન કરઈ આપ સંતાપો ||૧૮ // ગુણ. સંવર ભાવના ભલી વખાણું, પાતીગ જેણઈ સધાઈ | પાંચઈ અંદ્રી મુની વશ રાખ, તો ઘટ નિર્મલ થાઈ //૧૯ // ગુણ. નોમી ભાવના કહુ નજીરા, જે એ વહઈલા કર્મ હત થાઈ / કર્મ ખાઈ નર કઈ કાલનાં, વઈહઈલો મુગતિ જઈ //ર0 // ગુણ. લોક ભાવના ઊદ રાજની, ભાવઈ આપ સરુપો | એ જીવુિં તે સહુઈ ફરમ્યું, કીધાં નવે નવરુપો //ર૧// ગુણ. ધર્મભાવના એણી પરિ ભાવ, સંસારિ એ સારો / ધર્મ વિનાં જીવ મુગત્ય ન પાવઈ તે નીસàઈ નીરધારો //રર // ગુણ. બોધ્ય ભાવના કહું બારમી, ભાવો સો રષિ રાજ | સમીત સુધું રાખો રંગ જિમ સીઝઈ ભવકાળે //ર૩ // ગુણ.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy