________________
जोवणत्थ जा नच्चइ दारी सा लग्गई सावयइ वियारी। तिहि निमित्तु साव यसुध कट्टहि जंतिहि दिवसिहि धम्मह कि दृहि ॥ बहुय लोय रांयध य पिच्छहि जिणमुह-पंकउ विरला वंछहि । जणु जिणभवणि सुहत्थ जु आयउ मरइ सु तिक्खकडक्खिहि घायहु ॥ उचिय थुत्ति थुयपाढ पढिज्जहिं जे सिद्धांतिहिं सह संधिज्जहि । थालाराम वि दिति न रयणिहिं दविस वि लउडारासु सहुं पुरिसिहि ॥
તેથી જિન ચૈત્યમાં એ રાસ, રાસડા આદિ નર-નારીઓ દ્વારા કરવામાં આવતા હતા, તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. કારણ કે બાહ્યા શક્તિના સાધન હોવા છતાં પણ અન્તમાં કેવળ ચક્ષુ-શ્રોતના વિકાર માત્ર જ રહી જાય છે. એ પ્રભુ ભક્તિના વાસ્તવિક સાધન નથી.
આચાર્ય શ્રી તત્કાલીન પ્રચલિત ધાર્મિક નાટકોનું વર્ણન કરતાં કહે છે – धार्मिकानि नाटकानि परं नृत्यन्ते भरत सगरनिष्क्रमणानि कथ्यन्ते । चक्रवर्ति-बलराज्यस्य चरितानि नर्तित्वाऽन्ते भवन्ति प्रव्रजितानि ॥३८॥६
જે યોગ્ય છે અર્થાત્ જેને જિનમંદિરોમાં બતાવવા જોઈએ તે ધાર્મિક સ્થાનોમાં, સમાજમાં પ્રશંસનીય હોય છે. જે આ પ્રમાણે છે – ભરતેશ્વર, બાહુબલી, સગર, બલદેવ દશાર્ણભદ્રાકિનું ચરિત્ર વગેરે. ચરિત્રના સાથે-સાથે ભરત બાહુબલીનું નિષ્ક્રમણ બતાવવું જોઈએ. એનું કથન કરવું જોઈએ. એવા મહાપુરુષોનાં જીવનદર્શનને નાટકના આધાર પર બતાવવું જોઈએ. જેનાથી પ્રવજ્યાના માટે સંવેગ-વૈરાગ્ય ઉત્પન્ન થાય. વિવિધ પ્રકારના રાસ ગાન નૃત્યનું અભિપ્રાય મનોરંજન ન થઈ ન વૈરાગ્ય ભાવનાની અભિવ્યંજના થાય. આ પ્રમાણે જ ધાર્મિક નાટકોનો અભિનય થવો જોઈએ.
જિન ચેત્યોમાં અશાસ્ત્રીય ક્રિયાઓના નિષેધ સંબંધી વાત ગાથા ૩૮૩૯ દ્વારા વ્યક્ત કરતાં લખે છે :
95. Three Aprabhramsa works of jinadttasuri with
commentaries, Edited with Introduction, Notes and Appendices, etc. By Lalchandra Bhagawandas Gandhi, Pub. Oriental Institute, Baroda, 9620, PP.89-8C धम्मिय नाड्य पर नच्चिज्जहिं भरह सगरनिक्खमण कहिज्जहिं । चक्कवट्टि बल-रायह-चरियई नच्चिवि अंति हुति पव्वइयंइ ॥ ३७ ॥
આચાર્યશ્રી જિનદત્તસૂરિકત ઉપદેશ રસાયન રાસ ઃ એક અભ્યાસ * 485