________________
આજના માનવીને ભૌતિકતામાંથી આધ્યાત્મિતા તરફ લઈ જાય, એ
જ અપેક્ષા સહ વિરમું છું સંદર્ભ સૂચિ:
(૧) જૈન ગૂર્જર કવિઓ ભાગ-૩,૮ જયંત કોઠારી (૨) ભગવદ્ ગોમંડળ (૩) ગુજરાતી વિશ્વકોશ (૪) ગુજરાતી સાહિત્યના સ્વરૂપો-મંજુલાલ મજમૂદાર (૫) ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન કે. કા. શાસ્ત્રી (૬) ગુજરાતી સાહિત્યની રૂપરેખ : વિજયરાય વૈદ્ય (૭) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન-જયંત કોઠારી (૮) મધ્યકાલીન શબ્દકોશ – જયંત કોઠારી (૯) શ્રાદ્ધવિધિ (૧૦) કવિવર ઋષભદાસ – મોહનલાલ દ.દેસાઈ (૧૧) કવિ ઋષભદાસ એક અધ્યયન – વાડીલાલ ચોકસી (૧૨) આનંદકાવ્ય મહોદધિ મોકિતક – જીવણલાલ સા.ઝવેરી (૧૩) ઋષભદાસની સાહિત્યોપાસના – ઉષાબેન શેહ (૧) જૈન સાહિત્ય – બ. ક. ઠાકોર
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ' * 475