SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ અંતમાં પ્રસ્તુત ગ્રંથનું અનુભાવન પણ મનને પ્રસન્ન કરે છે. આવો ભવ્ય- દિવ્ય સાહિત્ય-કલા સંયોજનનો વારસો મળ્યો એ પરમ સૌભાગ્ય છે. વ્યક્તિગત રીતે જ્ઞાનની ઉપાસના માટે આધારભૂત અમૂલ્ય પ્રદાન પ્રાપ્ત થયું એ માટે કોઈ દિવ્યકૃપા જ ગણી શકાય. જે વાચક આ મહાગ્રંથનું અધ્યયન કરશે એનું તો નસીબ જ ખૂલી જશે. કારણ કે તેમાંથી જે કાંઈ પામી શકશે એ અનન્ય અને ઉપકારક હશે. ધન્યવાદ આ મહાગ્રંથના સર્જક શ્રી પ્રેમલભાઈને. ભવિષ્યમાં આથી વિશેષ જ્ઞાનખજાનો આપણને જરૂર પ્રાપ્ત થશે. 336 * જૈન રાસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy