SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ગઉડી 2 ૨ ૨ ૩ ૪ કુલ ૧૨૫ ગાથામાં નિબદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં કુલ સાત ઢાળ આપવામાં આવી છે. તે સાતેય ઢાળોનો રાગ નીચે મુજબ છે. ઢાળ કુલ શ્લોકો રાગ ૧લી ધમાલિનઉ રજી ૩જી સામેરી ૪થી. દેશાષ પમી ગઉડી ૬ઠ્ઠી વેલિનઉ ૭મી ધન્યાસી ઉપરોક્ત ઢાળ સિવાય ૨૧ ગાથાની એક ચોપાઈ પણ મળે છે. અને શેષ ગાથાઓ દુહા તરીકે આપવામાં આવી છે. કોચર વ્યવહારી રાસમાં પ્રયોજાયેલા વિશિષ્ટ નામ કોચર વ્યવહારી રાસમાં વિવિધ નામો વપરાયેલા જોવા મળે છે. તેમાં મુખ્યત્વે કોચર વેપારી સાથે સંબંધ ધરાવતા નામો સવિશેષ રીતે પ્રયોજાયેલા મળે છે. સાથે તે સમયના નગરના નામો પણ મળે છે. અણહિલ્લપુર પાટણ : વેદો શાહ: કોચરના પિતા ગુજરાતનો તાલુકો અને તે સમયની રાજધાની લખમણ : રાજા (સલખણપુરના સ્થાપક) વીરમદે: કોચરની માતા સલખણપુર : ગામ સમર : સાજણસી શાહના પિતા કોચર : વેપારી સારંગ શાહ: સાજણસીનો પિતરાઈ ભાઈ બહિચર: ગામ (બહુચરાજી નામે પ્રસિદ્ધ)દેપાલ સુપ્રસિદ્ધ કવિ બહુચરાજી : દેવી દિલ્હી : શહેર ખંભાત : નગર શંખેશ્વર તીર્થધામ શ્રીસુમતિસાધુસૂરિ : તપાગચ્છાચાર્ય શત્રુંજય તીર્થધામ સાજણસી શાહઃ ઓશવાલ ભૂપાલ દેસલસેહરા : તે નામે જ્ઞાતિ જૈન અગ્રણી શ્રાવક) સલખણપુર, હાંસલપુર, વડાવલી, સીતાપુર, નાવિઆંણી, બહિચર, ટૂકડ, દેલાવાડુ, દેનમાલ, મોઢેરૂ, કાલહરિ, છમીછું: કોચરના તાબા હેઠળનાં ૧૨ ગામ કોચર વ્યવહારી રાસમાં પ્રયોજાયેલા શબ્દોમાં અપભ્રંશ – પ્રાકૃતનો કોચર વ્યવહારીનો રાસ 303
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy