________________
હાલ.
કુલ
ક્રમ ચગ
વિષય
પંક્તિ મંગલ પ્રસ્તાવના દુહા અને વસ્તુ
મંગલ પ્રસ્તાવ અને વસ્તુ ૦૧-૦૭-૦૭ ૧ અસાઉરી. વેલિન
તપગચ્છપાટપરંપરા
૮-૧૯-૧૨ ૨ ગુડી
માઈ ધિન્ના સંપુના તું જન્મ અને ગુરુદર્શન ૨-૨૬-૦૭ ૩ ગુડી સલખણીઆનુ ગુરુ ઉપદેશ અને સંયમ ગ્રહણ ૨૭-૩૭-૧૧ ૪ અસાફરી દમયંતી પાલી પલઈ સંયમ પાલન અણે પદ્ધી પ્રાપ્તિ ૩૮-૫૬-૧૯ ૫ કેદારૂ ઈશાન ઈન્દ્ર ખોલઈ અમદાવાદમાં વાસ
૫૭-૬૬-૧૦ ૬ દેશાઓ
આચાર્યપદની યોગ્યતા ૬૭-૭૨-૦૬ ૭ દેશોખ ઉલાલાનું
આચાર્યપદ મહોત્સવ ૭૩-૯૬-૨૪ ૮ મલ્હાર મેરે લાલ આચાર્યપદ પ્રાપ્તિ
૯૭-૧૦૫-૦૯ ૯ ધન્યાસી સહિ ગુરુ વંદીઈ ગચ્છનાયક મહોત્સવ ૧૦૬-૧૨-૨૨ ૧૦ કેદારૂ સંગનું
સંયમ ચર્ચા
૧૨૮-૧૩૨-૦૫ ૧૧ કેદારૂ અંદોલાનું
૧૩૩-૧૪૧-૦૯ ૧૨ સામેરી જયમાલાનુ
૧૪-૧૫૦૯ ૧૩ મલ્હાર મોરી આંખડી ફરકઈ રે ---
૧૫૧-૧૫૬-૦૬
કુલ પંક્તિ ૧૫૬ આ રાસના પ્રારંભ દુહામાં રચાયેલી પાંચ કડીઓમાં મંગલ પ્રસ્તાવથી થાય છે. જેમ
સકલ સા લ સેવાઈ, શ્રીગૌતમ ગણધર; મણહ મનોરથ પૂરણ, લબધિ તણુ ભંડાર. ૧ આ રાસની આરંભિક માંગલિક પ્રસ્તાવનામાં: સોમગચ્છગયણિગણિ, સોમવિમલ ગુણધાર; શ્રી સોમવિમલસૂરિ તણું, રચિસુ રાસ વિસ્તાર
એવું કથન મળે છે. જેમાં રચયિતા પોતાના ગુરુના ગુણ ગાતાં દુષ્કૃત દૂર થવાનું તેમ જ રિદ્ધિ, વૃદ્ધિ, સુખ, સંપદા નિશ્ચિતપણે પોતાના ઘરે થવાનું દેઢ પણે માનતા હોવાનું દૃષ્ટિગોચર થાય છે. જેમ કે..
સાર સગુરુ ગુણ ગાયતાં, દુષ્કૃત દૂરિ જઈ; રિદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, નિશ્ચઈ નિયઘરિ થાઈ.
વળી દુહાની અંતિમ પંક્તિમાં રચેતાએ ભ-અક્ષરનો બહુલ પ્રયોગ કરી જાણે વર્ણાનુપ્રાસ અલંકાર રચ્યો છે. જેમ... (ભાવિ ભલઈ ભેટી ભવિક, જિમ પામું જયકાર..)
શ્રી સોમવિમલસૂરિ રાસ * 267