________________
સહવારે સાંજરે જેવો તપે ભાનુ દિને દિને, શીળા શીળે તપ્યા તેમ, દઝાડ્યા નહિ કોઈને. નિત્ય જીવનમાં મહાયોગી, તત્ત્વચિંતક ચિંતકો, ચતુર હતા સંસારે, તપોવને તપસ્વી મહીં. શું શું સંભારું? ને શી શી પૂજું પૂણ્યવિભૂતિએ પૂણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે. વિશ્વના સમગ્ર માતા-પિતાને આપણા વંદન હજો.. સૌજન્ય : ‘પ્રબુદ્ધ જીવન'
તા. ૨૬-૧-૧૪
26
ધનવંત શાહ drdtshah@hotmail.com મો. ૯૮૨૦૦૦૨૩૪૧
—