________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર प्रविष्टं तदभ्यन्तरं तत्स्वरूपमित्यर्थः, तच्च गणधरकृतम् । उप्पन्ने इत्यादि मातृकापदत्रयप्रभवं वा ध्रुवं श्रुतं वा आचारादि, यत्पुनः स्थविरकृतमातृकापदत्रयव्यतिरिक्तव्याकरणनिबद्धमधुवं श्रुतं चोत्तराध्ययनादि तदंगबाह्यमिति । आह च - गणहर १, थेराइकयं २, आएसा १, सुक्कवागरणओवा २ । धुवं १ चलविसेसणाओ २, अंगाणंगेसणाणत्तंति ॥१॥
अंगबाहिरे इत्यादि । अवश्यं कर्तव्यमित्यावश्यकं सामायिकादिषड्विधं । आह च - समणेस सावएण य अवस्सकायव्वं हवइ जम्हा । अंतोअहोनिसिस्सय तम्हा आवस्सयं नामंति ॥१॥
आवश्यकाद्यव्यतिरिक्तं ततो यदन्यदिति आवस्सगवइरित्तेत्यादि । यदिह दिवसनिशाप्रथमपश्चिमपौरुषीद्वये एव पठ्यते तत्कालेन निवृत्तं कालिकमुत्तराध्ययनादि यत्पुनः कालवेलावर्ज पठ्यते तदूर्ध्वं कालिकादित्युत्कालिकं दशवैकालिकादि ॥२३॥
श्रुशानना जे मे छे. (१) प्रविष्ट अने (२) मंगलाय. પ્રવચનપુરુષના અંગની પેઠે અંગને વિશે પ્રવિષ્ટ, અત્યંતર સ્વરૂપ એટલે શ્રુતપુરુષના અંગને વિશે અંગભાવે કરી રહેલ તે અંગપ્રવિષ્ટશ્રુતજ્ઞાન. ઉપ્પને ઇ વા આદિ ત્રિપદી સાંભળી શ્રી ગણધરે રચેલા ધ્રુવ શ્રત આચારાંગ આદિ અંગ તે અંગપ્રવિષ્ટદ્યુત. વળી જે શ્રુતસ્થવિરના કરેલા માતૃકાપદ એટલે ત્રિપદી રહિત વ્યાકરણનિબદ્ધ અધ્રુવ શ્રુત તે ઉત્તરાધ્યયન-સૂત્ર આદિ ગણતરથેરાઈ ગાથોક્ત તે અંગબાહ્યસૂત્ર કહીએ. અંગબાહ્યસૂત્રના બે પ્રકાર (१) मावश्य:, (२) मावश्यव्यतिरित. साधु-श्रावने सामायि वगेरे છ પ્રકારનું અવશ્ય કરવું તેનું નામ આવશ્યકસૂત્ર અને આવશ્યકથી જુદો સિદ્ધાંત તેને આવશ્યક વ્યતિરિક્તસૂત્ર કહેવાય. આવશ્યકવ્યતિરિક્તના બે ભેદ (૧) કાલિક અને (૨) ઉત્કાલિક. કાળવેળા અર્થાત્ પ્રથમ અને છેલ્લી પરિસિએ જ ભણાય તે ઉત્તરાધ્યયનાદિ તે કાલિકસૂત્ર અને કાળવેળા