________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર गमभेदात्, तत्रात्मागमादयोऽर्थतः क्रमेण जिनगणधरतच्छिष्यापेक्षया द्रष्टव्याः । सूत्रतस्तु गणधरतच्छिष्यप्रशिष्यापेक्षयेति ।
એ પાઠનો અર્થ પૂર્વે લખ્યો તેમ જાણવો. એ પૂર્વોક્ત પાઠમાં ત્રિવિધ આગમ કહ્યાં તેની વ્યાખ્યા વૃત્તિકારે શ્રી ભગવતીસૂત્ર અને ઠાણાંગસૂત્રમાં પ્રત્યનીકસૂત્રના અધિકારમાં આવી રીતે કરી છે. તે પાઠ :
सुवण्णं भन्ते पडुच्च पुच्छा गोयमा तओ पडिणीया पण्णत्ता । तं जहा सुत्तपडिणीए अत्थपडिणीए तदुभयपडिणीए ।
एवं ठाणांगेऽपि। सुयं पडुच्च तओ पडिणीया पण्णता । तं जहा सुत्तपडिणीए अत्थपडिणीए तदुभयपडिणीए ।
उभयोर्व्याख्या - त्रयः प्रत्यनीकाः प्रज्ञप्तास्तद्यथा सूत्रप्रत्यनीकोऽर्थप्रत्यनीकस्तदुभयप्रत्यनीक इति अनुवादार्थः । व्याख्याश्रुतं सूत्रादि, तत्र सूत्रं व्याख्येयं, अर्थस्तद्व्याख्यानं नियुक्त्यादि, तदुभयमेतद्द्वितयमिति ॥
અર્થ:- સૂત્રને અંગીકાર કરી છે ભગવાન કેટલા પ્રત્યેનીક પ્રરૂપ્યા? હે गौतम, १९प्रत्यनी प्र३प्या, ते २मा भु४५ : (१) सूत्रप्रत्यनी, (२) अर्थप्रत्यनी अने (3) तमयप्रत्यना.इ. व्यायार्थ श्रुत ते सूत्र. त्यां સૂત્ર તે વ્યાખ્યાન કરવા યોગ્ય, તેના પ્રત્યેનીક. અર્થ તે સૂત્રનું વ્યાખ્યાન. નિયંત્યાદિક તેના પ્રત્યેનીક. તદુભાય તે સૂત્ર અને અર્થ બંનેના પ્રત્યેનીક. એ જ રીતે ઠાણાંગસૂત્રની વ્યાખ્યા પણ જાણવી. વ્યાખ્યાન કરવા યોગ્ય સૂત્ર શ્રી ઠાણાંગસૂત્રમાં શ્રુતજ્ઞાનના અધિકારમાં છ પ્રકારનું કહ્યું છે, તેનો ५18 :
सुअनाणे दुविहे पन्नत्ते, तं जहा - अंगपविढे चेव अंगबाहिरे चेव । अंबाहिरे दुविहे पन्नत्ते, तं जहा - आवस्सए चेव आवस्सवइरित्ते चेव । आवस्सवइरित्ते दुविहे पन्नत्ते, तं जहा - कालिए चेव उक्कालिए चेव। व्याख्या - सुअनाणेत्यादि । प्रवचनपुरुषस्यांगानीवांगानि, तेषु