________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
पंचविहायारविसुद्धिहेउमिह साहु सावगो वावि ।
पडिक्कमणं सह गुरुणा गुरुविरहे कुणइ इक्कोवि ॥१॥ वंदित्तु चेइयाई दाउं चउराइए खमासमणे । भूनिहियसिरो सलाइयारमिच्छोकडं देइ ॥२॥
૩૬૫
એ ષડાવશ્યક ગ્રંથના પાઠમાં દેવસિક પ્રતિક્રમણના આદિમાં જધન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી તેમજ રાઇ પ્રતિક્રમણના અંતમાં પણ જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદા કહી છે. તે પાઠ :
इच्छामो अणुसट्ठिति भणीअ उवविसीअ पढइ तिनि थुई || मीउसद्देणं सक्कत्थयाइ तो चेइए वंदे ॥ ९ ॥ इति रात्रिप्रतिक्रमणे षडावश्यकानि ॥
એ પાઠમાં મૃદુ શબ્દે ત્રણ વર્ધમાનપ થોય કહી અને પછી શક્રસ્તવ જ છે આદિમાં જેને એવી ચૈત્યવંદના કરવી એટલે જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કરવી કહી. યદિપ ઉપર લખેલાં બધાં શાસ્ત્રોમાં પ્રતિક્રમણના આદિઅંતમાં જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે તોપણ ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ ૧૦૭માં આત્મારામજી આનંદવિજયજી લખે છે કે “હમ ૩૫૬ નિતને शास्त्रों की साक्षी से देवसी पडिक्कमणे का विधि लिख आए हैं तीन ग्रन्थों में राइ पडिक्कमणे के अन्त में चार थुई से चैत्यवन्दना करनी कही है । " એ સર્વ લખવું મિથ્યા છે કેમ કે જેટલા ગ્રંથોની સાક્ષી આત્મારામજીએ દીધી છે તે ગ્રંથો સાથે બમણા ગ્રંથોની સાક્ષી અમે લખી આવ્યા છીએ તેમાં કોઈ શાસ્ત્રોક્ત વિધિમાં ‘‘વે વંડ્’’ કોઈમાં ‘‘અરિહંત એડ્વાળ’’ કૃત્યાવિ અને કોઈકમાં “સાત્વયારૂં’” વલી કોઈ ઠેકાણે “શસ્તવઃ પૂર્વાં ચૈત્યવના'' અને બહુ શાસ્ત્રોમાં “નિળમુળચંદ્ર'' કૃત્યાદ્રિ સામાન્ય નામથી ચૈત્યવંદના કરવી કહી છે. તે પ્રતિક્રમણના આદિ-અંતની જધન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના સામાન્યથી કરવી કહી છે તેમાં બધા આચાર્યોનો એક મત છે, પણ કોઈ કહેશે કે આવશ્યક બૃહદ્વૃત્તિમાં રાઇ પ્રતિક્રમણના અંતમાં વર્ધમાન ત્રણ થોય કહ્યા પછી “રેવે વંરૂ'' એવો પાઠ છે તેથી વિસ્તારે વંદન કરવું સૂચન થાય છે એમ કહે તેની ન્યૂનતા બુદ્ધિ ટાળવાને
6.