________________
૩૬૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર એ જવાબ છે કે “રેવે વં' એ સાધારણ વચનથી વિસ્તારે દેવવંદન કહ્યું ગ્રહણ ન થાય. કેમ કે સુવિહિત શ્રી દેવસૂરિજીકૃત યતિદિનચર્યામાં જઘન્યઉત્કૃષ્ટ ચૈત્યવંદનાને દેવવંદના કહી છે. તે પાઠ : मुच्चइ भत्तं पाणं सम्मं जिणनाहवंदणं कुणइ । सोलससिलोगमाणं जगन्नओ कुणइ सज्झायं ॥३४॥ व्याख्या - शिरो ललाटं भूमिं प्रमाळ ततो भक्तसंभृतजलभृतपात्रकाणि च तस्यां भूमौ मुक्त्वा स्वस्थचित्तः सन् सम्यक् प्रकारेण जिननाथवंदनं करोति देववंदनं करोति ततः जघन्यतः षोडशश्लोकमानं जघन्यतोऽपि स्वाध्यायं करोतीति गाथार्थः । षोडशश्लोकानाह - धम्मो मंगलमुक्किट्ठ इत्यादि पंचगाथामयं प्रथममध्ययनं तथैकादशगाथामयं कहन्नकुज्जा सामन्नमित्यादि द्वितीयमध्ययनं एवं षोडशश्लोकमानं जघन्यतः स्वाध्यायं करोतीत्यर्थः ॥३४॥
એ પાઠમાં ભોજન કરવાના સમયમાં દેવવંદના કરીને સજઝાય કરવી કહી તે દેવવંદન પૂર્વાચાર્યોના ગ્રંથોમાં જઘન્યોત્કૃષ્ટ કહી, તેમ સ્વગચ્છીય પરગચ્છીય બધા સાધુસમુદાયમાં વર્તમાનકાળમાં પણ કરે છે, પણ વિસ્તાર વંદન કરતાં નથી. તેથી “તિન્નિ થમો” તથા “વફરીથ ' ઇત્યાદિ વાક્ય ગ્રંથોમાં હોય તો વિસ્તારે દેવવંદન ગ્રહણ થાય, પણ “તેવે વંદ' ઇત્યાદિ સામાન્ય વચનથી એકાંતે વિસ્તારે ગ્રહણ ન થાય.
પૂર્વપક્ષ:- શ્રીમદ્ ઉપાધ્યાય શ્રી યશોવિનય બની પ્રતિક્રમણદેતુત विधि लखी है इसका पाठ लिखते हैं ।
પઢમ અહિગારે વંદું ભાવ જિણોસરુ રે, બીજે દવજિણંદ ત્રીજે રે, ત્રીજે રે ઇગચેઇયઠવણા જિણો રે ના ચોથે નામ જિન તિહુયણ કવણા જિના નમું રે, પંચમે છટ્ટે તિમ વંદું રે વંદું રે વિહરમાન જિન કેવલી રે .રા. સત્તમ અધિકારે સુયનાણું વંદિયે રે, અટ્ટમી થય સિદ્ધાણં નવમે રે નવમે રે થઈ તિ–ાહિર વીરની રે ૩