________________
૩૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના ४ चरमेठा चरमेऽष्ठा ६१ १८ लहुंबंधावेसि लहुवंदावेमि ६३ ७ माहइमा साहइमा १२ कैश्चित्
कैचित् १ साक्षित्वात्सिद्धेः साक्षित्वासिद्धे ७५ ११ पुन्नवंधाइ पुन्नबंधाई ८३ १६ थुत्त
थोत १०१ १७ थुति
थोत १०४ १५ श्रुतयश्व
स्तुतयश्व ११८ १७ समस
समस्त ११९ १६ पदुच्च
पडुच्च १३० १० सुद्धलोयमि मुद्धलोयंमि
આમ બહુ જગ્યાએ મુદ્દાની અશુદ્ધિ દેખાય છે તે અશુદ્ધિને તો કદાચ આત્મારામજી અમારા પૂર્વલેખિત લેખના આધારે છાપવાની ભૂલ કહી દે તો ચાલે. પણ ગુરુપ્રશસ્તિના શ્લોક બનાવ્યા તેના પ્રથમ શ્લોકના ત્રીજા ચરણમાં છંદોભંગનો દોષ છે અને બીજા શ્લોકના બીજા ચરણમાં પણ છંદોભંગદોષ છે, તો દીર્ઘ જોઈએ અને કદાચિત્ દીર્ઘ કરે તો વ્યાકરણ રીતે દોષ અને હ્રસ્વ જ પાઠ રાખે તો છંદોભંગદોષ સ્પષ્ટ થાય છે. ઇત્યાદિ सडोमा छहोम अने "चन्द्रा" "क्षांता" "मायानंद" भने "गुफित" इत्यादि होम ५२सवार्य ध्य[ नही आने "गुफितमा" नुम नही કર્યો. આવા દોષ જાહેર થાય છે. માટે આત્મારામજીને અમારું હિતકથન એ છે કે પોતાના સંપ્રદાયના ગુરુના કરેલ ગ્રંથમાં જેમ ભૂલો કાઢી પોતાની મહત્તા અને તેમની લઘુતા જણાવી તેવી રીતે બીજા કોઈ વિદ્વાનની લઘુતા જણાવી તો તમારા કરેલા ગ્રંથમાંથી કોઈ વિદ્વાન અશુદ્ધતા જોવાનું લક્ષ્ય