________________
336
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર पारिअ काउस्सग्गो वंदित्ताणं तओ गुरुं । तवं संपडिवज्जित्ता करिज्ज सिद्धाणसंथवं ॥५०॥
અર્થ:- પાછલી બે ઘડી રાત્રિ રહે ત્યારે ગુરુને વંદન કરી વૈરાત્રિ, કાળ ગ્રહણ કરે પછી પ્રતિક્રમણ કરીને કાઉસ્સગ્ન કરે, બધા દુ:ખ દૂર કરે એવા તે કાઉસ્સગ્ગમાં રાતના અતિચાર જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપમાં લાગ્યાં તે અનુક્રમે આલોવા પછી કાઉસ્સગ્ગ પારીને ગુરુને વાંદણાં દઈને રાઈના અતિચાર અનુક્રમે આલોવ્યા પછી નિઃશલ્ય થયો થકો પ્રતિક્રમણ પછી ગુરુને વંદન કરી કાઉસ્સગ્ન કરે તે કાઉસ્સગ્નમાં શું તપ એવું ચિંતવે. પછી કાઉસ્સગ્ગ પારી ગુરુને વંદન કરી જે તપ ચિંતવ્યું હોય તે અંગીકાર ४२. ५छी सिद्धोनी स्तवना ४२.
એ પાઠમાં રાતના પ્રતિક્રમણમાં છેલ્લે ચોથી થાય સાથે ચૈત્યવંદન કહ્યું નથી. તથા થિરાપદ્રગચ્છકમંડન વાદિવેતાલ શ્રી શાંત્યાચાર્યજીકૃત ઉત્તરાધ્યયનવૃત્તિમાં રાત્રિપ્રતિક્રમણવિધિ. તે પાઠ :
पोरिसीए चउब्भाएसेस वंदित्तु तो गुरुं । पडिक्कमित्तु कालस्स कालं तु पडिलेहए ॥
अत्रापि व्याख्या तथैव पाठद्वयेऽपि च चतुर्थप्रहरविशेषकृत्याभिधानप्रसंगेन पुनः प्रहरत्रयकृत्याभिधानमिति मंतव्यं । आगते प्राप्ते कायव्युत्सर्गे इत्युपचारात्कायव्युत्सर्गसमये सर्व्वदुःखानां विमोक्षणमर्थात् कायोत्सर्गद्वारेण यस्मिन् स तथा तस्मिन् शेषं प्राग्वद्यच्चेह सर्वदुःखविमोक्षणविशेषणं पुनः पुनरुच्यते तदस्यात्यंतनिर्जराहेतुत्वख्यापनार्थं तथेह कायोत्सर्गग्रहणेन चारित्रदर्शने श्रुतज्ञानविशुद्ध्यर्थं कायोत्सर्गत्रयं गृह्यते तत्र च तृतीये रात्रिको अतिचारश्चित्यते । यत उक्तं - एत्थ पढमो चारित्ते दंसणसुद्धी य बीयओ होई । सुयणाणस्स य तइओ णवरं चिंतेइ तत्थ इमं ॥ तइए निसाइयारं ति । रात्रिकोऽतिचारश्च यथा यद्विषयश्च चिंतनीय