________________
ચતુર્થસ્તુતિયુક્તિનિર્ણયછેદનકુઠાર
स्तथाह - रात्रौ भवं रात्रिकं, चः पूरणे अतिचारं चिन्त्येत् अणुपुव्वसुत्ति आनुपूर्व्याक्रमेण ज्ञाने दर्शने चारित्रे तपसि च शब्दाद्वीर्ये च शेषकायोत्सर्गेषु चतुर्थविंशतिस्तवः प्रतीतश्चितयता साधारणश्चेतिनोक्तः ॥ छ ॥९॥ ततश्च पारितेत्यादिसूत्रद्वयव्याख्यातमेव कायोत्सर्गस्थितश्च किं कुर्यादित्याह किमिति किंरूपं तपोनमस्कारसहितादि प्रतिपद्येहमेवं तत्र विचितयेत् वर्द्धमानो हि भगवन् षण्मासं यावन्निरशनो विहृतवान् तत्किमहमपि निरशनः शक्नोम्येतावत्प्रकालं स्थातुमुमनेति एवं पंच मासाद्य पियावन्नमस्कारसहितं यावत्परिभावयेदुक्तं हि - चिंते चरिमे उ किं तवं छम्मासादेकदिणादी हाणि जा पोरिसो नामा वा उत्तरार्द्ध स्पष्टं एतदुक्तार्थानुवादतः सामाचारीशेषमाह पारिए इत्यादि प्राग्वत्, नवरं तपो यथाशक्ति चिंतितमुपवासादि स प्रतिपद्यांगीकृत्य कुर्यात् सिद्धानां संस्तवं स्तुतित्रयरूपं तदनु यत्र चैत्यानि संति तत्र तद्वंदनं विधेयं तथा चाह भाष्यकार:
वंदित्तु निवेयंती कालंतो चेइयाइ जइ अस्थि ।
तो वदंती कालं जहा य तुलेउं पडिक्कमणं ॥ इति सार्द्धत्रयोदशसूत्रार्थः ॥ छ ॥
339
રાતના ચોથા પ્રહરના અવસરે એટલે આવશ્યકનો અવસર આવે ત્યારે આવશ્યકમાં ચારિત્ર, દર્શન, જ્ઞાનની શુદ્ધિના અર્થે કાઉસ્સગ્ગ કરે ત્યાં ત્રીજા કાઉસ્સગ્ગમાં રાતના અતિચાર ચિંતવીને કાઉસ્સગ્ગ પારીએ, પહેલાના બે કાઉસ્સગ્ગમાં એક-એક લોગસ્સ કહ્યાં પછી ગુરુને વંદન કરી પ્રતિક્રમણ કરીને જેમ પહેલાં કહ્યું તેમ જાણવું, પણ એટલું વિશેષ કે તપ જેવી શક્તિ હોય તેવું વિચારી ઉપવાસાદિક અંગીકાર કરીને ત્રણ થોયરૂપ સિદ્ધોની સ્તવના કરે પછી જ્યાં ચૈત્ય છે ત્યાં તેમને વંદન કરે તેમજ ભાષ્યકાર કહે છે કે વંદનને કાળ નિવેદન કરે જો ચૈત્ય હોય તો વંદન કરે. એ પાઠમાં પ્રતિક્રમણ કરી જો ચૈત્ય હોય તો વંદન કરવા એટલે જિનચૈત્યમાં ચૈત્યવંદના કહી પણ રાઈ પ્રતિક્રમણમાં છેલ્લે ચોથી થોય સાથે ચૈત્યવંદના કહી નથી.