________________
૨૭૫
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર મધ્યમ ચૈત્યવંદના અથવા દંડક પાંચ થાય ચાર પ્રણિધાન રહિત મધ્યમ ચૈત્યવંદના ૩ કલ્પભાષ્યમાં કહ્યું કે નિશ્રાકૃત અનિશ્રાકૃત ઇત્યાદિ ૭-૮ શકસ્તવ ૧ ચૈત્યવંદનાસ્તવ એટલે અરિહંત ચેઇયાણ ૨ નામસ્તવાદિક ત્રણ થોય દંડક એટલે નામસ્તવ ૩ શ્રુતસ્તવ ૪ સિદ્ધસ્તવ પ એમ પાંચ દંડક અને ચાર ચૂલિકા સ્તુતિ શકસ્તવાંત ICી સ્તોત્ર પ્રણિધાનાંત ઉત્કૃષ્ટ ચૈત્યવંદના અથવા બમણા પાંચ દંડક વા અથવા થોય ત્રિકાંત સ્તવ અને પ્રણિધાન સાથે પાંચ શકસ્તવે કરીને પણ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના હોય છે. // ૧૦ શ્રી વ્યવહારભાષ્યમાં કહ્યું છે એ શરીરને ચાહે તેટલું સ્નાન કરાવે તોપણ હેઠળ-ઉપરથી એમાંથી દુર્ગધી મળ તો ફર્યા જ કરે તે માટે સાધુ ચૈત્યમાં ન રહે. ||૧૧|અને રહે તો શ્રુતસ્તવને અનંતર ત્રણ થાય ત્રણ શ્લોકની યાવત્ કહે અથવા ચૈત્યવંદનાને અંતે ત્રણ થાય ત્રણ શ્લોકની પ્રણિધાનરૂપ યાવતું ભણે ત્યાં સુધી સાધુને ચૈત્યમાં રહેવાની આજ્ઞા છે. અને નાગમહોત્સવાદિ કારણ હોય તો અધિક પણ રહે. ૧રા એ પાઠમાં જઘન્ય ૧ મધ્યમ ૨ ઉત્કૃષ્ટ ૩ એમ ત્રણ ભેદની ચૈત્યવંદનાને પ્રસંગે સંખ્યાંક એક બે તથા “?િ વ ૨ સક્રીય રૂ ઘૂનથટ્ટ ૪ ચાવ २मज्झिमिया ५ पणिहाणविणत्ति ॥६॥ अंतसक्कत्थय ॥७॥ उक्कोसा IT Iટા થયurદUTથર્ડ તિiતા રા' ઇત્યાદિ વાક્યોએ કરી સંકેતભાષાએ ચોથી થાયથી નવધા ચૈત્યવંદના પણ સૂચવી છે. તે નવધા ચૈત્યવંદના સિદ્ધાંતભાષાએ ત્રણ થાયથી તથા સંકેત ભાષાએ ચોથી થાય સાથે ત્રણ થાયથી સંઘાચારવૃત્તિકારે સૂચવી છે તે નવધા ચૈત્યવંદના યંત્રથી જાણવી.