SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ચતુર્થસ્તુતિયુક્તિનિર્ણયછેદનકુઠાર सच्चियइगं चूलथुई उज्जोयगरं ति याव २ मज्झिमिया । पणदंडथुईचऊ वा, पणिहाणविणत्ति जं भणियं ॥७॥ “નિસડનિત્ય”િ सक्कथयचिइवंदण-थय-नामथयाइ तिन्निथुईदंडा । एवं पणदंडा चउ-चूलथुईजुयाअंत सक्कत्थयं ॥९॥ सा थयपणिहाणंता उक्कोसा दुगुणपंचदंडं वा । पणसक्कत्थया वा थयपणिहाणत्तिय थुई तिगंता ॥१०॥ ભક્તિ રે – दुब्भिगंधमलस्सवावि, तणुरप्पेसण्हाणिया । उभओ वाउवहो चेव, तण ठंति न चेइए ॥११॥ तिन्नि वा कड्डई जाव, थुईओ तिसिलोइया । “ચૈત્યવત્વનાતે પ્રણિધાનરૂપા' ताव तत्थ अणुन्नायं कारणेण परेण वा ॥१२॥ અહીં પહેલા પાઠનો ભાવાર્થ તો આગળના મોટા ભાષ્યની ગાથાઓનો અર્થ કર્યો છે ત્યાંથી જાણવો, પણ એટલું વિશેષ છે કે છઠ્ઠી વંદનામાં દંડક પાંચ, થોય જુયલ એટલે અધિકૃત જિન અન્ય અન્ય જિન વિષયક અધ્રુવ ચૂલિકાસ્તુતિ ૧ અને સાધારણ જિનસ્તુતિ તથા જ્ઞાનસ્તુતિ ધ્રુવ ચૂલિકારૂપ ૧ અથવા ૩ વંદનાત્મકસ્તુતિરૂપ ૧ અને ત્રણ શ્લોકની પ્રણિધાનરૂપ સ્તુતિ ૧ એ બે ચૂલિકા સ્તુતિએ મધ્યમ ઉત્કૃષ્ટા ચૈત્યવંદના હોય. |૬|ી તથા નવમી ચૈત્યવંદના શકસ્તવ પાંચ અને સ્તવન ૧ પ્રણિધાન ત્રણ સહિત ઉત્કૃષ્ટઉત્કૃષ્ટા ચૈત્યવંદના જાણવી તથા બીજા પાઠનો ભાવાર્થ આ પ્રમાણે – ત્યાં એક નમસ્કાર કરીને ના, બહુ નમસ્કાર કરીને //રા વા અથવા શકસ્તવે કરીને પ્રથમ જઘન્ય ચૈત્યવંદના હોય અથવા ઇરિયાવહી ૧ નમસ્કાર ૨ શકસ્તવ ૩ એક પ્રણિધાન કરીને પણ જઘન્ય ચૈત્યવંદના થાય. /૧/l દો. તે જ એક ચૂલિકા થોય કરીને લોગસ્સ ઉજ્જો અગરે ઇતિ યાવત્ રા/
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy