________________
૨૪૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર રાત-દિવસ રહેતો હતો. તથા વસુદેવપીંડીમાં - એકવાર ભાનુશ્રેષ્ઠી ધરણી સહિત જિનપૂજા કરીને પ્રજવલિત દીપકે પોસામાં ડાભના સંથારે રહ્યો સ્તવ-સ્તુતિ તત્પરપણે રહ્યો. એટલામાં ભગવાન ગગનચારી અણગાર ચાર નામના આવ્યા. તેમણે જિનસંતવ કર્યો. વળી કાયોત્સર્ગ, ત્યારે નજીક રહ્યો ચારુદત્ત ત્યાં આવ્યો. અંગમંદિરમાં પ્રવેશ કર્યો એટલે જિનાયતન દાસીએ આવેલા પુષ્પાદિક કર્યો, અર્ચન પ્રતિમા પ્રત્યે પછી સ્તુતિએ વંદન કરીને ગયો. જિનભુવનથી વસુદેવ પ્રભાતકાળને વિષે સમ્યક્ત શ્રાવક સામાયિકાદિક નિયમ ગ્રહી પચ્ચખાણ કરીને કર્યો કાયોત્સર્ગ સ્તુતિ વંદન ઉપનીત અવસરે, પુષ્પચય કરીને ત્યાં ત્રીજી પ્રદક્ષિણા ભમતાં શ્રીસંકુલા પ્રકાશિકા મહિમા કરી તથા ગત સિદ્ધાયતનમાં સ્તુતિ-વંદન કર્યું ઇત્યાદિ. વળી બીજે ઠેકાણે પણ કહ્યું છે – વાંદે અભયકાળ પણ ચૈત્યો પ્રતે સ્તવ સ્તુતિ ઉત્કૃષ્ટ કરીને એમ અનેક સ્થાનકોને વિષે શ્રાવકાદિકોએ પણ કાયોત્સર્ગ-સ્તુત્યાદિકે કરીને ચૈત્યવંદના કરી છે તે કેટલી લખીએ ? सांप्रतं चैत्यवन्दनाकरणविधि प्रदर्शनार्थमाह ॥छ। રિ નમુવારે નમુલ્થ-હિંત-થર્ડ તો-સવ-થર્ડ-પુરા થર્ડ-સિદ્ધા-વેથા-થર્ડ નમુલ્થ-જ્ઞાવંતિ-થથ-નવી ય દુરા तत्र - "ता गोयमाणं अयडीकंताए इरियावहियाए न कप्पइ चेव किंचि चियवंदणसज्झाइयं काउं फलमियभिकंखुमाणं ।" इत्यागमप्रामाण्यात् इरियत्ति प्रथममीर्यापथिकीप्रतिक्रमणे तत्कायोत्सर्गं च चंदेसु निमिलयरेति यावत् नामस्तवस्य पंचविंशत्युच्छासमानं कृत्वा नमो अरिहंताणं इति भणतः पारयित्वा मुखेन सकलोऽपि चतुर्विंशन्तिस्तवो भणनीयः इति वृद्धाः ततः क्षमाश्रमणपूर्वं इच्छाकारेण संदिसह भगवन् चैत्यवन्दनं करोमीति भणित्वा नमुक्कारत्ति । श्यामौ नेमिमुनी उभौ विमलतः षट्पंचनाभेयतः श्रेये वीरसुपार्श्वशीतलनेमिर्वैरोचिषः षोडश । द्वौ चंद्रप्रभ सद्विधासितरुची द्वौ पार्श्वमल्लिप्रभु,
१५
१६