________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૪૫ શ્રી સંઘાચાર નામની લઘુ ચૈત્યવંદનભાષ્યની વૃત્તિમાં પણ પૂજા વગેરે વિશિષ્ટ કારણે ચોથી થોય સહિત ત્રણ થોયની દેવવંદના કહી છે. તે પાઠ :
अथ तृतीया भावपूजा सा च स्तुतिभिर्लोकोत्तरसद्भूततीर्थंकरगुणगणवर्णनपराभिर्वाकपद्धतिभिर्भवति आह च - तइया उ भावपूया ठाउं चिय वंदणोचिए देसे । जहसत्ति चित्तथुईथूत्तमाइणो देववंदणयं ॥ ति तथा निशीथे - "सो उ गंधारसावउ थयथुईहिं थुणंतो तत्थ गिरिगुहाए अहोरत्तनिपसीओ ।" तथा वसुदेवहिंडौ - "कयाइं च भाणुसिट्ठि सह धरणीए जिणपूजयं काऊण पज्जालिए सुदीवे सुपोसही उ दगसंथारयगउ थयथुईमंगलपरायणो चिट्ठइ भवं च गयणचारी अणगारो चारुनामा उवइमो कय जिणसंथवो कयकायविउस्सग्गो य आसिणो तथा चारुदत्तो उवओग अंगमंदिरपविट्ठो जिणाययणं चेडेही उवणियाणि पुप्फाईणि कयं अच्चणं पडीमाणं थुईहिं वंदणं कयं निग्गउ जिणभवणाउ त्ति वसुदेवो पच्चूसे कयसमत्तसावयसामाइयाई नियमो गहीयपच्चक्खाणो कयकाउसग्गथुईवंदणो उवइणोवसरे कुसुमच्चयं काऊं। __ तत्र तृतीयखंडे - "खयरबहूसंमत्तथुईसयगुम्मं ततिपयाहिणं भमंत सिरिसंकुलापयासियामहिमत्ति तथागयामो सिद्धाययणं थुईहिं वंदणं कयं इत्यादि" तथान्यत्र “वंदई उभओ कालंपि चेइयाइं थयथुई परमो" एवं अनेकेषु स्थानेषु श्रावकादिभिरपि कायोत्सर्गस्तुत्याद्यैश्चैत्यवन्दना कृतेत्युक्तं केन लिख्यते ? "
ભાવાર્થ:- હવે અનંતર ત્રીજી ભાવપૂજા તે સ્તુતિઓ લોકોત્તર સબૂત તીર્થકર ગુણના સમૂહ વર્ણનપણે કરીને વાપદ્ધતિએ કરીને હોય. તે જ કહે છે - ત્રીજી ભાવપૂજા તે બેસીને ચૈત્યવંદના ઊંચા દેશે યથાશક્તિએ વિચિત્ર સ્તુતિ-સ્તવાદિકે કરીને દેવવંદના થાય. તેમ જ કહ્યું છે નિશીથસૂત્રમાં – તે ગંધારશ્રાવક સ્તવ-સ્તુતિએ કરીને ધુણતો ત્યાં ગિરિગુફામાં