SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ૨૨૭ કેમ કે લલિતવિસ્તરામાં તો પૂજોપચારાદિકમાં ચોથી થાય કહી છે, પણ આવશ્યકમાં કરવાની કહી નથી. ॥ इति चतुर्थस्तुतिनिर्णयशंकोद्धारेऽपरनाम्नि चतुर्थस्तुतिकुयुक्तिनिर्णयच्छेदनकुठारे श्रीहरिभद्राचार्यकृतललितविस्तरावृत्तिनिर्णयनिदर्शन तथा साधुश्राद्धानां यथासंभवसंपादितपूजोपचारादिविशिष्टकारणे चतुर्थस्तुतिसहिता त्रिस्तुतिप्रदिपादननिदर्शननामा एकादशमः परिच्छेदः ॥ હવે પૂર્વધર નિકટ કાળથી તથા પૂર્વધર પશ્ચાત્ કાળથી આચાર્યોના ગ્રંથોમાં ચોથી થાય સાથે ત્રણ થોયના દેવવંદન કહ્યા છે, તે કેટલાક ગ્રંથોના પાઠ ભવ્ય જીવોને જ્ઞાપન કરવાના અનુક્રમે લખે છે. ત્યાં પ્રથમ લલિતવિસ્તરાવૃત્તિમાં જિનપૂજોપચારાદિ કરવાનું કરી યથાસંભવ સાધુ તથા શ્રાવકને ચોથી થોય સહિત ત્રણ થોયની ચૈત્યવંદના કહી, તેમજ શ્રી મુનિચંદ્રસૂરિજીએ પણ લલિતવિસ્તરાખંજિકામાં જિનપૂજાદિકનો ઉપયોગ દેવાદિકને દેવોને અર્થે જિનગૃહમાં ચોથી કહી છે. તે પાઠ : __ उचितेषूपयोगफलमेतदिति उचितेषु लोकोत्तरकुशलपरिणामनिबन्धनतया योग्येष्वर्हदादिषूपयोगफलं प्रणिधानप्रयोजनमेतच्चैत्यवंदनमित्यस्यार्थस्य ज्ञापनार्थमिति वैयावच्चः तदपरिज्ञानेत्यादितैवैयावृत्त्यकरादिभिरपरिज्ञानेऽपि स्वविषयकायोत्सर्गस्यास्मात्कायोत्सर्गात्तस्य कायोत्सर्गकर्तुः शुभसिद्धौ विघ्नोपशमपुण्यबंधादिसिद्धौ इदमेव कायोत्सर्गप्रवर्तकं वचनं ज्ञापकं गमकमाप्तोपदिष्टत्वेनाव्यभिचारित्वान्न च नैवासिद्धं अप्रतिष्ठितं प्रमाणांतरेणैव तदस्माच्छुभसिद्धिलक्षणं वस्तु कुत इत्याह अभिचारकादौ दृष्टांतधम्मिण्यभिचारके स्तोभनस्तंभनमोहनादिफले कर्माणि आदिशब्दाच्छांतिकपौष्टिकादिशुभफलकर्मणि च तथेक्षणात् स्तोभनीयस्तंभनीयादिभिरपरिज्ञानेऽपि आप्तोपदेशेन स्तोभनादिकर्मकर्तुरिष्टफलस्य स्तोभनादेः प्रत्यक्षानुमानाभ्यां दर्शनात् प्रयोगो यदाप्तोपदेशपूर्वकं कर्म तद्विषयेणाज्ञातमपि
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy